જો $\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]$ અને $\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]$ એ બે $3 \times 3$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},$ કે જ્યાં $\mathrm{i}, \mathrm{j}=1,2,3 $. જો શ્રેણિક $|\mathrm{B}|=81$ તો $|A|$ મેળવો.
A$3$
B$\frac 13$
C$\frac 1{81}$
D$\frac 19$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get started
D$\frac 19$
d $\mathrm{b}_{\mathrm{ij}}=(3)^{(i+j-2)} \mathrm{a}_{\mathrm{ij}}$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે $A$ એ વાસ્તવિક ધટકોવાળો એવો $2 \times 2$ શ્રેણિક છે કે જેથી $A' = \alpha A + I$,જ્યાં $\alpha \in R -\{-1,1\}$ થાય.જો $\operatorname{det}\left(A^2- A \right)=4$ હોય, તો $\alpha$ ની શક્ય તમામ કિંમતોનો સરવાળો $.......$ છે.
સુરેખ સમીકરણ સંહતિ $x + y + z = 1;x + ay + z = 1; ax + by + z = 0$ ને ઉકેલ ન હોય તે માટેની $'b\ '$ ની ભિન્ન કિંમતોનો ગણ જો $S$ હોય તો $ , S$ એ $.........$
જો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{{b_1}}&{{c_1}}\\{{a_2}}&{{b_2}}&{{c_2}}\\{{a_3}}&{{b_3}}&{{c_3}}\end{array}\,} \right|$ અને ${A_1},{B_1},{C_1}$ એ ઘટકો ${a_1},{b_1},{c_1}$ ના સહઅવયવ દર્શાવે છે તો નિશ્રાયક $\left| {\begin{array}{*{20}{c}}{{A_1}}&{{B_1}}&{{C_1}}\\{{A_2}}&{{B_2}}&{{C_2}}\\{{A_3}}&{{B_3}}&{{C_3}}\end{array}} \right|$ નું મૂલ્ય મેળવો.