MCQ
જો $A=\left[\begin{array}{cc}8 & -2 \\ -4 & 1\end{array}\right]$ આપેલ છે, તો $A^{-1}$ શું થશે $?$
  • A
    $\left[\begin{array}{ll}1 & 2 \\ 4 & 8\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{cc}\frac{1}{16} & \frac{2}{16} \\ \frac{4}{16} & \frac{8}{16}\end{array}\right]$
  • C
    $\left[\begin{array}{cc}\frac{1}{16} & -\frac{1}{8} \\ -\frac{1}{4} & \frac{1}{2}\end{array}\right]$
  • અસ્તિત્વ નથી.

Answer

Correct option: D.
અસ્તિત્વ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી  $[t]$ એ મહતમ પૃણાંક વિધેય છે અને  $\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}-[\mathrm{x}], \mathrm{g}(\mathrm{x})=1-\mathrm{x}+[\mathrm{x}]$, અને $h(x)=\min \{f(x), g(x)\}, x \in[-2,2]$. આપેલ હોય તો $h$ એ ,. . . .. . . 
જો $z = \sec \,(y - ax) + \tan (y + ax),$ તો ${{{\partial ^2}z} \over {\partial {x^2}}} - {a^2}{{{\partial ^2}z} \over {\partial {y^2}}} = $
ધારો કે $\vec{a}=2 \hat{i}+\hat{j}+\hat{k}$, તથા $\vec{b}$ અને $\vec{c}$ એ બે એવા શૂન્યેતર સદિશો છે કે જેથી $|\vec{a}+\vec{b}+\vec{c}|=|\vec{a}+\vec{b}-\vec{c}|$ અને $\vec{b} \cdot \vec{c}=0$. નીચેનાં બે વિધાનો ધ્યાને લોઃ

$(A)$ $|\vec{a}+\lambda \vec{c}| \geq|\vec{a}|$, પ્રત્યેક $\lambda \in R$ માટે.

$(B)$ $\vec{a}$ અને $\vec{c}$ હંમેશાં સમાંતર છે

તો $...........$.

જો $A = {{{2^x}\cot x} \over {\sqrt x }},$ તો ${{dA} \over {dx}} = $
જો કોઈ વાસ્તવિક સંખ્યા $y$ માટે $[y]$ એ મહતમ પૂર્ણાક દર્શાવે છે તો $\int\limits_{\pi /2}^{3\pi /2} {[2\sin x]\,dx}   =$
જો $ A $ અને $ B $ એ બંને સમાન કક્ષાના સંમિત શ્રેણિક હોય તો $AB - BA$ એ $. . . .....$ શ્રેણિક થાય.
$Z$ પર સંબંધ $S$ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે : $(x,y)\in S \Leftrightarrow |x-y| \leq 1.\ S$ એ............
જો $\cos ^{-1} x=y$ હોય, તો ________.
જો નળાકારનું ઘનફળ અચળ હોય અને નળાકારની ત્રિજ્યાં અને ઉચાઈ વધવાનો દર સમાન મૂલ્યના પરંતુ વિરૂધ્ધ ચિન્હ ધરાવતા હોય તો.
ધારોકે $2 \hat{i}+2 \hat{j}-\hat{k}$ સાથે $60^{\circ}$ નો ખૂણો તથા $\hat{i}-\hat{k}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતો એકમ સદીશ $\overrightarrow{\mathrm{C}}$ છે. તો $\vec{C}+\left(\frac{-1}{2} \hat{i}+\frac{1}{3 \sqrt{2}} \hat{j}-\frac{\sqrt{2}}{3} \hat{k}\right)=$..........