$x+y+\alpha z=2$
$3 x+y+z=4$
$x+2 z=1$
ને અનન્ય ઉએેલ $\left( x ^{*}, y ^{*}, z ^{*}\right)$ છે. જો $\left(\alpha, x ^{*}\right),\left( y ^{*}, \alpha\right)$ અને $\left( x ^{*},- y ^{*}\right)$ તો $\alpha$સમરેખ બિંદુઓ હોય. તો $\alpha$ ની તમામ શક્ય કિંમતોનાં નિરપેક્ષ મૂલ્યોનો સરવાળો ........ છે.
$7 x+11 y+\alpha z=13$
$5 x+4 y+7 z=\beta$
$175 x+194 y+57 z=361$
ને અસંખ્ય ઉકેલો હોય,તો $\alpha+\beta+2=..............$