MCQ
જો $A=\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]$ હોય, તો $A^2=..........$
  • A
    $\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 0\end{array}\right]$
  • C
    $\left[\begin{array}{ll}0 & 1 \\ 0 & 1\end{array}\right]$
  • $\left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right]$

Answer

Correct option: D.
$\left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $ \vec a ,\vec b$  અને $\vec c $ શૂન્યતર સદિશો છે તે પૈકી કોઇપણ બે સમરેખ નથી તથા $\left( {\vec a \times \vec b} \right) \times \vec c = \frac{1}{3}\left| \vec b \right|\left| \vec c \right|\vec a$. જો $\theta $ એ સદિશો $\vec b$ અને $\vec c$ વચ્ચેનો ખૂણો હોય,તો $\sin \theta $ નું એક મૂલ્ય . . . . છે.
ધારો કે સમાંતર ફલક કે જેની પાસપાસેની બાજુઓ$\overrightarrow{\mathrm{u}}=\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\lambda \hat{\mathrm{k}}, \overrightarrow{\mathrm{v}}=\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+3 \hat{\mathrm{k}} $ અને  $\overrightarrow{\mathrm{w}}=2 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}$ હોય તેનું ઘનફળ $1$ ક્યુબ એક્મ હોય અને જો $\theta$ એ બાજુઓ $\overrightarrow{\mathrm{u}}$ અને $\overrightarrow{\mathrm{w}}$ વચ્ચેનો ખૂણો હોય તો $\cos \theta$ મેળવો.
જો બે એકમ સદિશોનો સરવાળાનુ મુલ્ય એ તે સદિશોના તફાવતના મુલ્ય કરતા વધારે અને  તે સદિશોના તફાવતના મુલ્યના  $\sqrt 3$ ગણા કરતા ઓછા હોય તો બન્ને સદિશો વચ્ચેનો ખૂણો ક્યા અંતરાલમા આવે ?
$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\{\cos (nx)}&{\cos (n + 1)x}&{\cos (n + 2)x}\\{\sin (nx)}&{\sin (n + 1)x}&{\sin (n + 2)x}\end{array}\,} \right|$ એ . . . પર આધારિત નથી .
વિધેય $f(x) = {x^2} - 4$ એ . . . . અંતરાલમાં રોલના પ્રમેય નું પાલન કરે છે .
જો $(tan^{-1}x)^{2}+(cot^{-1}x)^2=\frac{5\pi^2}{8}$ તો $x=................ $
જો ${p_1}$ અને ${p_2}$ એ અનુક્રમે ઉગમબિંદુથી વક્ર $x^{\frac{2}{3}}+y^{\frac{2}{3}}=a^{\frac{2}{3}}$ પરના સ્પર્શક તથા અભિલંબ સુધીનું અંતર હોય, તો $4p_1^2 + p_2^2 =\ .........$
જો $y = {\tan ^{ - 1}}\left( {{{\sqrt x - x} \over {1 + {x^{3/2}}}}} \right),$ તો $y\ '(1) =\  . . ..$
જો $g\ ''(x)$ એ બધા $x$ માટે સતત $g({0})=g'({1})={1}$ અને જો $\int_{{0}}^{{1}}x\ g''(x)dx$ દૂર થાય તો $g({1})=\ .......$
જો $y = {t^{4/3}} - 3{t^{ - 2/3}}$, તો $ \frac{{dy}}{{dt}} =$