MCQ
જો $A=\left[\begin{array}{ll}1 & 1 \\ 1 & 1\end{array}\right]$ હોય તો $A^{100}=\ldots \ldots \ldots$
  • A
    $100A$
  • $2^{99} A$
  • C
    $2^{100} A$
  • D
    $99A$

Answer

Correct option: B.
$2^{99} A$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$I_n = \int_{0}^{1} e^x(x-1)^ndx$ જ્યાં, ,$n \le 5,n \in N$ તો, ,${I_3} =\ .........$
જો $R = \{(6, 6), (9, 9), (6, 12), (12, 12), (12,6)\}$ એ ગણ $A = \{3, 6, 9, 12\}$ પર સંબંધ વ્યાખ્યાયિત હોય તો સંબંધ $R$  એ ...........  છે. 
$\left( tx ^{\frac{1}{5}}+\frac{(1- x )^{\frac{1}{10}}}{ t }\right)^{10}$ ; જ્યાં$x \in(0,1)$ ના વિસ્તરણમાં $‘t'$ થી સ્વતંત્ર પદની મહત્તમ કિંમત ........... છે.
જો $n$ એ ચોકકસ ધન પૂર્ણાંક છે. જો સંબંધ $R$ એ ગણ $Z$  પર $aRb \Leftrightarrow n|a - b|$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . .
$\int \limits_0^{\infty} \frac{6}{e^{3 x}+6 e^{2 x}+11 e^x+6} d x=..........$
ધારોકે પ્રદેશ $\left\{(x, y): y \geq x^2, y \geq(1-x)^2, y \leq 2 x(1-x)\right\}$ નું ક્ષેત્રફળ $A$ છે. તો $540\,A =........$
$\int\limits_{\frac{1}{e}}^{\tan x} {\frac{t}{{1 + {t^2}}}\,\,dt + \int\limits_{\frac{1}{e}}^{\cot x} {\frac{{dt}}{{t\left( {1 + {t^2}} \right)}} = .......} } $
જો $\overrightarrow{AB}$ નાં $\overleftrightarrow{OX} ,\ \overleftrightarrow{OY} $ અને $\overleftrightarrow{OZ} $ ૫૨ના પ્રક્ષે૫ અનુક્રમે $3,4$ અને $12$ હોય તો $|\overrightarrow{AB}|=\ .........$
જો $f:\,\left( { - \infty ,\infty } \right) \to \left( { - \infty ,\infty } \right)$ ; $f(x) = x^3 + 1$ આપેલ છે.

વિધાન $1$ : વિધેય $f$ એ $x = 0$ આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત છે .

વિધાન $2$ : વિધેય $f$ એ $\left( { - \infty ,\infty } \right)$ પર સતત અને વિકલનીય છે અને $f'(0) = 0$ થાય.

જો સદીશો $\overrightarrow{ a }=2 \hat{ i }-\hat{ j }+\hat{ k }$ અને $\overrightarrow{ b }=\hat{ i }+2 \hat{ j }-\hat{ k }$ ને સમાવતા સમતલ પરનો સદીશ $\overrightarrow{ x }$ આપેલ છે. જો સદીશ $\overrightarrow{ x }$ એ $(3 \hat{ i }+2 \hat{ j }-\hat{ k })$ ને લંબ અને સદીશ $\overrightarrow{ a }$ પરનો પ્રક્ષેપનું માન $\frac{17 \sqrt{6}}{2}$ હોય તો  $|\overrightarrow{ x }|^{2}$ મેળવો.