MCQ
જો $A=\left[\begin{array}{ll}1 & a \\ 0 & 1\end{array}\right]$,તો $A^5=\ .......... $
  • A
    $\left[\begin{array}{cc}5 & 5 a \\ 0 & 5\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{cc}1 & 5 a \\ 0 & 1\end{array}\right]$
  • C
    $\left[\begin{array}{cc}1 & a^5 \\ 0 & 1\end{array}\right]$
  • D
    $\left[\begin{array}{cc}5 & 5 a \\ 0 & 5\end{array}\right]$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = cy + bz,\,\,y = az + cx,\,\,z = bx + ay\ ($કે જ્યાં $ x, y, z $ બધા શૂન્ય ન હોય$)$ તો $x = 0, y = 0, z = 0$ સિવાય નો ઉકેલ હોય તો $ a, b $ અને $c$ વચ્ચેનો સંબંધ મેળવો.
જો $y = {x^2}{e^{mx}}$, કે જ્યાં $m$ એ અચળ છે, તો ${{{d^3}y} \over {d{x^3}}} = $
જો $b$ અને $c$ એ બે અસમરેખ એકમ સદિશ છે અને $a$ એ કોઇ સદિશ છે કે જેથીજો $b$ અને $c$ એ બે અસમરેખ એકમ સદિશ છે અને $a$ એ કોઇ સદિશ છે કે જેથી $(a\,.\,b)\,b + (a\,.\,c)\,c + \frac{{a\,.\,(b \times c)}}{{|b \times c|}}\,(b \times c) = $
અહી $\vec{a}=\alpha \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{b}=2 \hat{i}+\hat{j}-\alpha \hat{k}, \alpha>0$ આપેલ છે. જો  $\vec{a} \times \vec{b}$ નો સદીશ $-\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ પરનો પ્રક્ષેપ  $30 ,$ હોય તો $\alpha$ ની કિમંત મેળવો.
If two events $A$ and $B$ are such that $P({A^c}) = 0.3,\,P(B) = 0.4$ and $P(A{B^c}) = 0.5,$ then $P[B/(A \cup {B^c})]$ is equal to
જો $a = 1 + 2 + 4 + ....n$ પદ સુધી, ,$b = 1 + 3 + 9 + .... + n$ પદ સુધી તો $\begin{vmatrix}a&2b&4c\\2&2&2\\2^n&3^n&5^n \end{vmatrix}= .........$
ધારો કે સુરેખ સમીકરણ સંહતિ

$x+y+\alpha z=2$

$3 x+y+z=4$

$x+2 z=1$

ને અનન્ય ઉએેલ  $\left( x ^{*}, y ^{*}, z ^{*}\right)$ છે. જો $\left(\alpha, x ^{*}\right),\left( y ^{*}, \alpha\right)$ અને $\left( x ^{*},- y ^{*}\right)$ તો $\alpha$સમરેખ બિંદુઓ હોય. તો $\alpha$ ની તમામ શક્ય કિંમતોનાં નિરપેક્ષ મૂલ્યોનો સરવાળો ........ છે.

જો $f:R \to R$ એ સતત વિધેય છે કે જેથી $\left| {f\left( x \right) - f\left( y \right)} \right| \geqslant \left| {{e^x} - {e^y}} \right|\forall x,y \in R$ થાય તો $f(x)$ ......... વિધેય છે.
જો $y = {\sin ^{ - 1}}\sqrt {(1 - x)} + {\cos ^{ - 1}}\sqrt x $, તો ${{dy} \over {dx}} = $
જો  $x$$ \ne \,5$ માટે $f(x) = \frac{{{x^2} - 10x + 25}}{{{x^2} - 7x + 10}}$ હોય અને $f$ એ $x = 5$ આગળ સતત હોય તો $f(5) = $