MCQ
જો $A=\left[\begin{matrix}5a & -b &\\3 & 2 \end{matrix}\right]$ અને $ A\cdot\ adj\ A=A\cdot A^T,$ તો $5a+b=$.........
  • 5
  • B
    6
  • C
    4
  • D
    2

Answer

Correct option: A.
5
A

$A=\left[\begin{matrix} 5a & -b &\\ 3 & 2 \end{matrix}\right]$

$A\cdot adj\ A=A\cdot A^T$

$\therefore\left[\begin{matrix} 5a & -b &\\ 3 & 2 \end{matrix}\right]\left[\begin{matrix} 2 & b &\\ -3 & 5a \end{matrix}\right] =\left[\begin{matrix} 5a & -b &\\ 3 & 2 \end{matrix}\right]\left[\begin{matrix} 5a & 3 &\\ -b & 2 \end{matrix}\right]$

$\therefore\left[\begin{matrix} 10a+3b & 5ab-5ab &\\ 6-6 & 3b+10a \end{matrix}\right]=\left[\begin{matrix} 25a^2+b^2 & 15a-2b &\\15a-2b & 9+4 \end{matrix}\right]$

$10a+3b=15$ અને $15a-2b=0$ બંને સમીકરણ ઉકેલતા

$a=\frac{2}{5},b=3$

$\therefore 5a+b=2+3=5.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$l,m,n$ એ ધન સમગુણોતર શ્રેણીના ${p^{th}},{q^{th}}$ અને ${r^{th}}$ ના પદો હોય તો $\left| {\,\begin{array}{*{20}{c}}{\log l}&{p\,\,\,\,\,\begin{array}{*{20}{c}}1\end{array}}\\{\log m}&{q\,\,\,\,\,\begin{array}{*{20}{c}}1\end{array}}\\{\log n}&{r\,\,\,\,\,\begin{array}{*{20}{c}}1\end{array}}\end{array}\,} \right|$ = . . . .
ધારોકે વિધેય $f(x)=2 x^3+(2 p-7) x^2+3(2 p-9) x-6$ ને $x < 0$ ના અમુક મૂલ્યો માટે અધિકત્તમ તથા $x >  0$ ના અમુક મૂલ્યો માટે ન્યૂનત્તમ છે. તો $p$ ના તમામ મૂલ્યો નો ગણ $............$ છે.
ધારોકે $y=y(x)$ એ વિકેલ સમીકરણ $\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{2 x}{\left(1+x^2\right)^2} y=x \mathrm{e}^{\frac{1}{\left(1+x^2\right)}} ; y(0)=0$ નો ઉકેલ છે. તો વક્રો $f(x)=y(x) \mathrm{e}^{-\frac{1}{\left(1+x^2\right)}}$ અને રેખા $y-x=4$ વડે ધેરાયલ ક્ષેત્રફળ............ છે. 
સદિશ $\vec{a}=-\hat{i}+2 \hat{j}+\hat{k}$ ને કાટકોણ જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે તે $y-$અક્ષમાંથી પસાર થાય છે અને પરિણામી સદિશ $\vec{b}$ છે તો $3 \vec{a}+\sqrt{2} b$ નું $\vec{c}=5 \hat{i}+4 \hat{j}+3 \hat{k}$ પરનો પ્રક્ષેપ $.............$ છે.
$\int_1^5 {(|x - 3| + |1 - x|)\,dx}  =$
વિકલ સમીકરણ $\cos x\frac{{dy}}{{dx}} + y\sin x = 1$ નો સંકલ્યકારક અવયવ મેળવો.
દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે ચાર અને બે છે.જો બે સફળતા મળે તેની સંભાવના મેળવો.
$f(x)=\left|\begin{array}{ccc} \sin ^{2} x & 1+\cos ^{2} x & \cos 2 x \\ 1+\sin ^{2} x & \cos ^{2} x & \cos 2 x \\ \sin ^{2} x & \cos ^{2} x & \sin 2 x \end{array}\right|, x \in R$ નું મહત્તમ મૂલ્ય .....  છે.
There are $3$ bags, each containing $5$ white balls and $3$ black balls. Also there are $2$ bags, each containing $2$ white balls and $4$ black balls. A white ball is draws at rondom. Find the probability that this white ball is from a bag of the first group.
એક દ્વિપદી વિતરણ $B(n\,\,,\,p =$  $\frac{1}{4}$) માં ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના $ \ge \frac{9}{{10}}$ હોય,તો $n \ge \;.\;.\;.\;.\;.\;.\;$