MCQ
જો $\alpha  = {\cos ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right),\beta  = {\tan ^{ - 1}}\,\left( {\frac{1}{3}} \right)$, કે જયાં $0 < \alpha ,\beta  < \frac{\pi }{2}$, તો $\alpha  - \beta $ ની કિમંત મેળવો.
  • ${\sin ^{ - 1}}\,\left( {\frac{9}{{5\sqrt {10} }}} \right)$
  • B
    ${\cos ^{ - 1}}\,\left( {\frac{9}{{5\sqrt {10} }}} \right)$
  • C
    ${\tan ^{ - 1}}\,\left( {\frac{9}{{5\sqrt {10} }}} \right)$
  • D
    ${\tan ^{ - 1}}\,\left( {\frac{9}{{14}}} \right)$

Answer

Correct option: A.
${\sin ^{ - 1}}\,\left( {\frac{9}{{5\sqrt {10} }}} \right)$
a
$\cos \alpha  = \frac{3}{5},\tan \beta \frac{1}{3}$

$ \Rightarrow \tan \alpha  = \frac{4}{3}$

$ \Rightarrow \tan \left( {\alpha  - \beta } \right) = \frac{{\frac{4}{3} - \frac{1}{3}}}{{1 + \frac{4}{3},\frac{1}{3}}} = \frac{9}{{13}}$

$ \Rightarrow \sin \left( {\alpha  - \beta } \right) = \frac{9}{{5\sqrt {10} }}$

$ \Rightarrow \alpha  - \beta  = {\sin ^{ - 1}}\left( {\frac{9}{{5\sqrt {10} }}} \right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x-$ અક્ષથી બિંદુ $(1, 2, 3)$ નું અંતર.......
વડે વ્યાખ્યાયિત રેખાઓ $L _1$ અને $L _2$ ધ્યાને લો.

$L_1: \frac{ x -1}{2}=\frac{ y -3}{1}=\frac{ z -2}{2}$

$L _2: \frac{ x -2}{1}=\frac{ y -2}{2}=\frac{ z -3}{3}$

$1, -1, -2$ દિકગુણોત્તર વાળી રેખા $L _3$ એ $L _1$ અને $L _2$ ને અનુક્રમે બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. તો રેખાખંડ $PQ$ની લંબાઈ $.........$ છે.

${d \over {dx}}\left[ {\left( {{{{{\tan }^2}2x - {{\tan }^2}x} \over {1 - {{\tan }^2}2x{{\tan }^2}x}}} \right)\cot 3x} \right] =$
$ \mathrm{S}=(-1, \infty)$  અને $ \mathrm{f}: \mathrm{S} \rightarrow \mathbb{R} $  $ \mathrm{f}(\mathrm{x})=\int_{-1}^{\mathrm{x}}\left(\mathrm{e}^{\mathrm{t}}-1\right)^{11}(2 \mathrm{t}-1)^5(\mathrm{t}-2)^7(\mathrm{t}-3)^{12}(2 \mathrm{t}-10)^6$ છે. $p=x$ ની કિંમતોના વર્ગોનો સરવાળો કે જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનીય મહત્તમ હોય અને $q=x$ ની કિંમતનો સરવાળો કે  જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનિય ન્યુનત્તમ હોય તો $p^2+2 q=$
એક પાસાના ત્રણ પૃષ્ઠ પર 1. બે પૃષ્ઠ પર 2 અને એક પૃષ્ઠ પર 5 અંકિત કરેલ હોય તો તેને ઉછાળતા મળતી સંખ્યાઓનો મધ્યક  .....................
વિકલ સમીકરણ  $(1 + {y^2}) + \left( {x - {e^{{{\tan }^{ - 1}}y}}} \right)\frac{{dy}}{{dx}} = 0$ નો ઉકેલ મેળવો.
${x^6}$ નું ${x^3}$ ની સાપેક્ષે વિકલન મેળવો.
વક્ર ${y^2}(2a - x) = {x^3}$ અને રેખા $x = 2a$ અને $x-$ અક્ષ ઉપરના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$f(x)=\frac{e^x-e^{-x}}{e^x+e^{-x}}+2$ નું વ્યસ્ત વિધેય..............છે.
જો $f(x)=\begin{vmatrix}
x^3-x &2e^{2x}  &sin x^2 \\ 
cos (2x) &x+x^2  &e^{-x} \\ 
tan 3x & ln (1-2x) &x^2+x+1 
\end{vmatrix}$ તો $f'(0)$ મેળવો.