MCQ
જો $\overrightarrow {AO}  + \overrightarrow {OB}  = \overrightarrow {BO}  + \overrightarrow {OC} ,$ તો $A, B, C$ એ  . . . .પર છે.
  • A
    સમબાજુ ત્રિકોણ
  • B
    કાટકોણ ત્રિકોણ
  • સમદ્વિભુજ ત્રિકોણ
  • D
    રેખા

Answer

Correct option: C.
સમદ્વિભુજ ત્રિકોણ
c
(c) $\overrightarrow {AB} = \overrightarrow {BC} $ $(as\, given)$.

Hence it is an isosceles triangle.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A=\left[\begin{array}{ll}2 & 3 \\ 4 & 6\end{array}\right]$ હોય તો $A^{-1}=\ ......$
જો વિધેય $f\left( x \right)$ એ $x = a$ આગળ વિકલનીય હોય તો $\mathop {\lim }\limits_{x \to a} \frac{{{x^2}f\left( a \right) - {a^2}f\left( x \right)}}{{x - a}}$ ............ છે.
જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેથી $P\left( A \right)\, = \frac{2}{5}$ અને $P\left( {A \cap \,B} \right)\, = \frac{3}{{20}},$ તો શરતી સંભાવના $P\left( {A\,|\,A'\, \cup \,B')} \right)$ મેળવો કે જ્યાં $A'$ એ $A$ ની પૂરક ઘટના દર્શાવે છે .
$f:R\rightarrow R$, માટે સંયોજન વિધેય $fog$ નું માપન $f(x)=\sin x,g:R\rightarrow R,g(x)=x^{2}$ એ
____________ અર્થ વિહીન છે. (જ્યા $\vec{a}, \vec{b} \& \vec{c}$ શૂન્યેતર સદિશો છે.)
ધારોકે બે ધનપૂર્ણાકો નો સરવાળો $24$ છે. જો તેમનો ગુણાકાર એ તેમના મહત્તમ શક્ય ગુણાકાર ના $\frac{3}{4}$ ગણાથી ઓછું ન હોય તેની સંભાવના $\frac{m}{n}$ હોય, જ્યાં ગુ.સા.અ. $(m, n)=1$, તો $n-m=$..........
કિંમત શોધો : $\cot \left(\tan ^{-1} a+\cot ^{-1} a\right)$
જો $ai + 6j - k$ અને $7i - 3j + 17k$ લંબ સદિશો હોય તો $a$ ની કિંમત શુ થાય ?
કાટકોણ $\Delta \text{ABC}$ નાં શિરોબિંદુઓ $\text{A,B,C}$ ના સ્થાનસદિશ અનુક્રમ $2\hat{i}-\hat{j}+\hat{k},\lambda\hat{i}-3\hat{j}+\hat{k},\hat{i}-3 \hat{j}-5 \hat{k}$ છે , $m\angle B=\frac{\pi}{2}$તો $\lambda=\ ........$
જો $k_1, k_2$ એ $k$ ની મહતમ અને ન્યૂનતમ કિમતો છે કે જેથી સમીકરણોની સહંતિ $x + ky = 1 ; kx + y = 2; x + y = k$ એ સુસંગત થાય છે તો $k_1^2 + k_2^2$ મેળવો.