MCQ
કિંમત શોધો : $\cot \left(\tan ^{-1} a+\cot ^{-1} a\right)$
  • A
    $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $0$
  • D
    $\frac{\pi}{2}$

Answer

$\cot \left(\tan ^{-1} a+\cot ^{-1} a\right)$

$=\cot \left(\frac{\pi}{2}\right)$

$=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A \ne O$ અને $B \ne O$ એ $n × n$ કક્ષાવાળા શ્રેણિક હોય અને $AB = O $ તો . . .
$\int\limits_0^\pi {\left[ {\cot x} \right]\,dx = ............}\ ($જ્યાં $\left[ . \right] = $ અધિકતમ પૂર્ણાંક વિધેય છે$.)$
જો $\sin ^{-1} \frac{\alpha}{17}+\cos ^{-1} \frac{4}{5}-\tan ^{-1} \frac{77}{36}=0,0 < \alpha < 13$ હોય, તો $\sin ^{-1}(\sin \alpha)+\cos ^{-1}(\cos \alpha)=........$
જો $\sin y = x\sin \left( {a + y} \right),$ તો $\frac{{dy}}{{dx}}$ ની કિંમત .......... થ।ય.
$\max _{0 \leq x \leq \pi}\left\{x-2 \sin x \cos x+\frac{1}{3} \sin 3 x\right\}=..........$
વિધેય $f(x) = - 2{x^3} - 9{x^2} - 12x + 1$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
જો $\operatorname{Adj}(\operatorname{Adj}( A ))=\left(\begin{array}{rrr}14 & 28 & -14 \\ -14 & 14 & 28 \\ 28 & -14 & 14\end{array}\right)$ હોય,તો શ્રેણીક $A$ના નીશ્નાયાકની ઘન કિંમત $\dots\dots\dots\dots$છે. 
સમતલો : $2x – y + 4z = 5$ અને $5x – 2.5 y + 10z = 6$
જો $y = a{x^2}$ અને $x = a{y^2}$, $a > 0$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $1$ હોય તો  $a = $
વિદ્યાર્થી તરવૈયો નથી તેની સંભાવના $\frac{1}{5}$ છે, તો આપેલ પાંચ વિદ્યાર્થીઓમાંથી ચાર તરવૈયા હોય તેની સંભાવના $…......$ છે.