MCQ
જો $arg\,z < 0$ તો $arg\,( - z) - arg\,(z)$ = . . .
  • $\pi $
  • B
    $ - \pi $
  • C
    $ - \frac{\pi }{2}$
  • D
    $\frac{\pi }{2}$

Answer

Correct option: A.
$\pi $
a
(a) Since arg $z < 0$ i.e. -ve, we choose $arg\ z = -\theta$
where $\theta $ is $+ve$
$arg\  ( - z) = - [ + \pi - ( - \theta )]$
$ = - \pi - \theta = 2\pi + ( - \pi - \theta ) = \pi + arg(z)$
$ \Rightarrow \,arg\,( - z) - arg(z) = \pi .$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉગમબિંદુ આગળ કેન્દ્રવાળા ઉપવલયની ઉત્કેન્દ્રતા $1/2$ છે. જો એક નિયામિકા $x = 4$ હોય તો ઉપવલયનું સમીકરણ :
પરવલય $y^2 = 4ax$ ના નાભિલંબના અંત્યબિંદુમાંથી પરવલયને શિરોબિંદુ આગળ બહારની સ્પર્શેં તેવા $a$ ત્રિજ્યાના વર્તૂળ પર દોરેલા સ્પર્શકની લંબાઈ મેળવો.
${{\left( x+5 \right)}^{6}}$નાવિસ્તરણમાં${{T}_{1}}=729$તો..............
જો$\binom{7}{r},\ \ \binom{7}{r+1}$ અને $\binom{7}{r+2}$ સમાંતર શ્રેણીમાં હોય, તો $r = $ .......
જો $\frac{1}{2 \times 3 \times 4}+\frac{1}{3 \times 4 \times 5}+\frac{1}{4 \times 5 \times 6}+\ldots+$ $\frac{1}{100 \times 101 \times 102}=\frac{ k }{101}$ હોય તો $34\,k$ ને કિમંત મેળવો.
સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
અનુપ્રસ્થ અક્ષોની લંબાઈ $2\ sin\ \theta$ ધરાવતો અતિવલય, એ ઉપવલય $3x^2 + 4y^2 = 12$ સાથે સમનાભિ હોય, તો તેનું સમીકરણ.....
જો $\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{ n }$ નાં વિસ્તરણમાં શરૂઆતથી પાંચમા પદનો છેવાડે પાંચમા પદ સાથેનો ગુણોત્તર $\sqrt{6}: 1$ હોય, તો શરૂઆાતથી ત્રીજુ પદ $...........$ છે.
આપેલ પૈકી ક્યૂ સત્ય છે ?
ધારો કે $X=\{11,12,13, \ldots, 40,41\}$ અને $Y=\{61,62,63, \ldots, 90,91\}$ એ અવલોકનોના બે ગણ છે. જો $\bar{x}$ અને $\bar{y}$ અનુક્રમે તેમના મધ્યક હોય તથા $X \cup Y$ માં ના તમામ અવલોકનો નું વિચરણ $\sigma^2$ હોય, તો $\left|\bar{x}+\bar{y}-\sigma^2\right|=...............$