MCQ
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
  • A
    $n(A)$
  • B
    $n(B)$
  • $n(A) + n(B)$
  • D
    $n(A)\,.\,n(B)$

Answer

Correct option: C.
$n(A) + n(B)$
c
(c) Since $A$ and $B$ are disjoint, $\therefore A \cap B = \phi $

$n(A \cap B) = 0$

Now $n\,(A \cup B) = n(A) + n(B) - n(A \cap B)$

$ = n(A) + n(B) - 0$$ = n(A) + n(B)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $1,\,{\log _9}\,\left( {{3^{1 - x}}\, + \,2} \right),\,\,{\log _3}\,\left( {{{4.3}^x}\, - \,1} \right)$

સમાંતર શ્રેણીમાં ,હોય  તો ${\text{x  =  }}........$

જો S અને $S ^{\prime}$ એ ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1,(a < b)$ ની નાભિઓ હોય તથા P તેના પરનું કોઈ પણ બિંદુ હોય, તો SP + S'P = _____________ થાય.
$\lim \limits_{x \rightarrow 0}\left(\tan \left(\frac{\pi}{4}+x\right)\right)^{\frac{1}{x}}$ ની કિમત શોધો 
ધનપૃણાંક $(a, b)$ ની ક્રમયુક્ત જોડની સંખ્યા મેળવો કે જેથી $\frac{2 a-1}{b}$ અને $\frac{2 b-1}{a}$ બંને પૂર્ણાંક થાય.
ગણ $S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}$ ની સભ્ય સંખ્યા $.....$ થાય.
જો ${(1 + i\sqrt 3 )^9} = a + ib $ તો $b$ = . . .
$29, 32, 48, 50, x, x + 2, 72, 78, 84, 95$ અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને તેમનો મધ્યસ્થ $ 63$  હોય તો $x$ નું મૂલ્ય કેટલું થાય $?$
$-4 \pi \leq x \leq 4 \pi$ માટે $|\cos x|=\sin x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
ધારોકે ઢાળ $m>0$ વાળી, બિંદુ $(4,-9)$ માંથી પસાર થતી એક ચલ રેખા અક્ષોને બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. $A$ અને $B$ ના ઉગમબિંદુથી અંતરોના સરવાળાની ન્યૂનતમ કિંમત ........છે.
${(1 + 3x + 2{x^2})^6}$ ના વિસ્તરણમાં ${x^{11}}$ નો સહગુણક મેળવો.