MCQ
જો ${(1 + i\sqrt 3 )^9} = a + ib $ તો $b$ = . . .
  • A
    $1$
  • B
    $256$
  • $0$
  • D
    ${9^3}$

Answer

Correct option: C.
$0$
(c) $1 + i\sqrt 3 = 2\left( {\frac{1}{2} + i\frac{{\sqrt 3 }}{2}} \right) = 2\left[ {\cos \frac{\pi }{3} + i\sin \frac{\pi }{3}} \right] = 2{e^{i\pi /3}}$
 ${(1 + i\sqrt 3 )^9} = {(2{e^{i\pi /3}})^9} = {2^9}.{e^{i(3\pi )}}$
$ = {2^9}(\cos 3\pi + i\sin 3\pi ) = - {2^9}$
$a + ib = {(1 + i\sqrt 3 )^9} = - {2^9}$; 

$b = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim _{t \rightarrow 0}\left(1^{\frac{1}{\sin ^2 t}}+2^{\frac{1}{\sin ^2 t}}+\ldots .+n^{\frac{1}{\sin ^2 t}}\right)^{\sin ^2 t}=........$
જો ${(\alpha {x^2} - 2x + 1)^{35}}$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળોએ ${(x - \alpha y)^{35}}$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો બરાબર થાય છે , તો $\alpha $=
ઉપવલય કે જેની અક્ષો યામાક્ષોની અક્ષો હોય તથા જે બિંદુ $(-3,1) $ માંથી પસાર થાય અને ઉત્કેન્દ્રતા $\sqrt {\frac{2}{5}} $ હોય તેવા ઉપવલયનું સમીકરણ મેળવો.
જો વિધેય $f(x)=\frac{2 x^2-3 x+8}{2 x^2+3 x+8}$ ની મહતમ અને ન્યૂનતમ કિમંતો નો સરવાળો $\frac{m}{n}$ છે કે જ્યાં $\operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1$. તો  $\mathrm{m}+\mathrm{n}$ ની કિમંત મેળવો. 
જો  $\begin{vmatrix} \mathbf{\frac{i+z}{i-z}} \end{vmatrix}=1$  તો  $z$ એ ........... પર આવેલ છે.
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{\sqrt {{x^2} - \sqrt {{x^2} - \sqrt {{x^2} - .....} } } }}{x}$ = 
$p:$ બાગેશ્રીએ કહયું કે $4$ એ યુગ્મ અવિભાજ્ય સંખ્યાઓ છે.
‎ $q:$ મૈત્રીએ કહયું કે $6$ એ $12$ નો ભાજક છે.
$r:$ જીલે કહયું કે $4$ અને $6$ નો ગુ.સા.અ. $2$ છે, તો નીચેના પૈકી શું સાચું છે.
નાભિકેન્દ્ર $(-1, -2)$ અને સુરેખા $x - 2y + 3 = 0$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.
$3+\frac{1}{4+\frac{1}{3+\frac{1}{4+\frac{1}{3+\ldots \infty}}}}$ ની કિમંત મેળવો.
શ્રેણી $aC_0 + (a + b)C_1 + (a + 2b)C_2 + ..... + (a + nb)C_n$ નો સરવાળો મેળવો 

જ્યાં $Cr's$ એ $(1 + x)^n, n \in N$ ના વિસ્તરણમાં સહગુણક દર્શાવે છે