MCQ
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)'$ મેળવો..
  • A
    $A$
  • B
    $B$
  • $\phi $
  • D
    એકપણ નહી

Answer

Correct option: C.
$\phi $
c
(c) $A \cap (A \cup B)' = A \cap (A' \cap B')$,$(\because (A \cup B)' = A' \cap B'\,)$

$ = (A \cap A') \cap B'$, (by associative law)

$ = \phi \cap B'$,$(\because A \cap A' = \phi )$

$ = \phi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{n \to \infty } \left( {\frac{{{{\left( {n + 1} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}} + \frac{{{{\left( {n + 2} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}} + .... + \frac{{{{\left( {2n} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}}} \right)$ = 
જો કોઈ માહિતીના દરેક અવલોકનમાંથી 5 બાદ કરવામાં આવે, તો ચલનાંક 10% થાય છે. જો દરેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે, તો ચલનાંક 6% થાય છે. મૂળ માહિતીનો ચલનાંક ......
બહારના બિંદુ $P$ માંથી વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}+4x-6y+9{{\sin }^{2}}\alpha +13{{\cos }^{2}}\alpha =0$ ને દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ $2\alpha $ છે, તો બિંદુ $P$ ના બિંદુગણનું સમીકરણ .......... .
 $\left( {1 - \frac{1}{x} + 3{x^5}} \right){\left( {2{x^2} - \frac{1}{x}} \right)^8}$ ના વિસ્તરણમાં $x$ પર આધારિત ન હોય તેવું પદ મેળવો. 
$\lim_{x \rightarrow 0} \phi \left( x \right)={{a}^{3}},a\ne 0$ , તો $\lim_{x \rightarrow 0} \phi \left( \frac{x}{a} \right)=.........$
$\cos 105^\circ + \sin 105^\circ   = . . . .$
જો $1+\left(2+{ }^{49} C _{1}+{ }^{49} C _{2}+\ldots .+{ }^{49} C _{49}\right)\left({ }^{50} C _{2}+{ }^{50} C _{4}+\right.$ $\ldots . .+{ }^{50} C _{ so }$ ) ની કિમંત  $2^{ n } . m$ હોય તો $n+m$ ની કિમંત મેળવો. કે જ્યાં  $m$ એ અયુગ્મ છે.
એક બેાક્ષમાં એક સમાન $24$ દડા માંથી $12$ સફેદ અને $12$ કાળા દડા છે.જો દડાને ફેરબદલી સાથે એકજ દડાને  યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તો સાતમી પસંદગી વખતે સફેદ દડો ચોથી વખત આવે તેની સંભાવના મેળવો.
${\left( {\frac{{ - 1 + i\sqrt 3 }}{2}} \right)^{20}} + {\left( {\frac{{ - 1 - i\sqrt 3 }}{2}} \right)^{20}} = $
છ છોકરા અને છ છોકરી ને એક હારમાં બેસાડવામાં આવે છે.છેાકરા અને છોકરીઓ ક્રમિક આવે તેની સંભાવના મેળવો.