MCQ
જો બે ગણો $A$ અને $B$ હોય તો $(A \cup B)' \cup (A' \cap B)$ મેળવો.
  • $A'$
  • B
    $A$
  • C
    $B'$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$A'$
a
(a) From Venn-Euler's Diagram,

$\therefore (A \cup B)' \cup (A' \cap B) = A'$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $1 + {x^4} + {x^5} = \sum\limits_{i = 0}^5 {{a_i}\,(1 + {x})^i,} $ બધા $x\,\in$ $R$ માં આવેલ છે  તો $a_2$ ની કિમત મેળવો. 
$(3, -4)$ અને $(-5, 6)$ ને જોડતો રેખાખંડને $x-$અક્ષ કયા ગુણોત્તરના વિભાજન કરશે.
ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ $(0, 1), (1, 1),$ અને $(1, 0)$ હોય, તો ત્રિકોણના અંત:કેન્દ્રનું $x$ યામ કયુ થાય ?
$x\in R,$ માટે $\lim_{x \rightarrow \infty} {{\left( \frac{x-3}{x+2} \right)}^{x}}=........$
જો $a, b, c, d$ અને $p$ એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યા એવી મળે કે જેથી  $\left(a^{2}+b^{2}+c^{2}\right) p^{2}-2(a b+b c+ cd ) p +\left( b ^{2}+ c ^{2}+ d ^{2}\right)=0$ થાય તો 
જો $f(x)$ એ $n$ ઘાતનું બહુપદી વિધેય હોય કે જેથી $f(0)=1$ અને $f(x+2)-f(x)=4x+2$ તો તે બહુપદી ............
$(5, 0)$ અને $(10\ cos\ \theta , 10\ sin\ \theta)$ બિંદુઓને જોડતા રેખાખંડને બિંદુ $P(x,y)$ એ $2 : 3$ પ્રમાણમાં વિભાજીત કરે છે. જો $\theta$ બદલાય તો બિંદુ $P$ નો બિંદુપથ શોધો.
ઉગમબિદુમાંથી વર્તૂળ ${x^2} + {y^2} - 2rx - 2hy + {h^2} = 0$ પર દોરવામાં આવેલ સ્પર્શકનું સમીકરણ મેળવો.
સમીકરણ $2\cos ({e^x}) = {5^x} + {5^{ - x}}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $A + C = B,$ તો $\tan A\,\tan B\,\tan C = $