MCQ
જો $\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ અસમતલીય સદિશો અને $\lambda $ એ વાસ્તવિક સંખ્યા હોય તો$\left[ {\lambda \left( {\overrightarrow a + \overrightarrow b } \right)\,\,\,{\lambda ^2}\overrightarrow b \,\,\,\lambda \overrightarrow c } \right] = \left[ {\overrightarrow a \,\,\overrightarrow b + \overrightarrow c \,\,\overrightarrow b } \right]$ માટે
- ✓$\lambda $ ની કોઈ કિંમત નહીં.
- B$\lambda $ ની માત્ર એક કિંમત માટે
- C$\lambda $ ની બે કિંમત માટે
- D$\lambda $ ની ત્રણ કિંમત માટે