MCQ
જો $c = 2 \lambda (a \times b) + 3 \mu (b × a); a × b \neq  0\,\,;\, c . (a× b) = 0$ તો .....
  • A
    $\lambda = 3 \mu$
  • B
    $2\lambda = 3 \mu$
  • C
    $\lambda + \mu = 0$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a$ ની . . . કિમત માટે શ્રેણિક $A = \left( {\begin{array}{*{20}{c}}a&2\\2&4\end{array}} \right)$ એ અસામાન્ય થાય.
Probability that $A$ speaks truth is $\frac{4}{5}.$ A coin is tossed. A reports that a head appears. The probability that actually there was head is
આપેલ વિધેયને ધ્યાનમાં લો:

$f\left( x \right) = \left[ x \right] + \left| {1 - x} \right|,\, - 1 \le x \le 3$ કે જ્યાં  $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે .

વિધેય  $1$ :$f$ એ  $x = 0, 1, 2$ અને $3$ આગળ સતત નથી.

Statement $2$ :$f\left( x \right) = \left( \begin{array}{l}
 - x,\,\,\,\,\,\,\,\,\, - 1 \le x < 0\\
1 - x,\,\,\,\,\,\,\,0 \le x < 1\\
1 + x,\,\,\,\,\,\,\,1 \le x < 2\,\\
2 + x,\,\,\,\,\,\,2 \le x \le 3
\end{array} \right.$

$f: Z \rightarrow Z, f(x)=4 x +5$ તો $f-1( x )=\ ............$
જો $\vec x$ એ એકમ સદિશ છે કે જેથી $\vec x \times \left( {\hat i - 2\hat j + \hat k} \right) =  - \hat i + \hat k$ થાય તો $\vec x$ ની કિમત મેળવો
જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેથી $P\left( A \right)\, = \frac{2}{5}$ અને $P\left( {A \cap \,B} \right)\, = \frac{3}{{20}},$ તો શરતી સંભાવના $P\left( {A\,|\,A'\, \cup \,B')} \right)$ મેળવો કે જ્યાં $A'$ એ $A$ ની પૂરક ઘટના દર્શાવે છે .
ગોળાકાર બલૂનનું ઘનફળ $ 40$ ઘનસેમી પ્રતિમિનિટના દરથી વધી રહ્યુ છે જ્યારે તેની ત્રિજ્યા $8 $ સેમી હોય ત્યારે તેની સપાટીના ફેરફારનો દર ........ ${\rm{sq \,cm/min}}$ શોધો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&4&5\\4&8&{10}\\{ - 6}&{ - 12}&{ - 15}\end{array}} \right]$. તો $A$ નો રેન્ક મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\int\limits_0^x {\cos {t^2}dt} }}{x} =\ ..........$
જો $xy = e - {e^y}$ તો ${\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)_{x = 0}} = \ .........$