જો $CdI_2$ ગુલાબી રંગનું છે,તો $CdCl_2$ નો રંગ ......... થશે?
Advanced
Download our app for free and get startedPlay store
d
$(d)$ In $CdI_2,$ Pink colour is due to polarization of $I^-$ by $Cd^{2+}$ has  pseudonoble gas configuration. In $CdCl_2,$ extent of polarization of $Cl^-$ by  $Cd^{2+}$ is relatively less, hence specific colour cannot be predicted.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પૈકી ક્યો સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution
  • 2
    નીચે કેટલાક ધનાયનો (કેશાયનો) આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથકકરણનનો ઉપપયોગ કરતાં, તેમને ચઢતી સમૂહ સંખ્યા $0$ થી $VI$ માં ગોઠવો.

    $A$. $Al^{3+}$  $B$. $Cu^{2+}$  $C$. $Ba^{2+}$    $D$. $Co^{2+}$  $E$. $Mg^{2+}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં $H _2 O _2$ સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય $.....$ બનવા તરફ દોરી જાય છે.
    View Solution
  • 4
    $Gd^{3+}$ આયન $(Z = 64)$ ની ચુંબકીય ચાકમાત્રા ....... $B.M.$ છે 
    View Solution
  • 5
    ${K_2}C{r_2}{O_7}$ જલીય $NaOH$ સાથે ગરમ કરતા શું આપે છે?
    View Solution
  • 6
    કોપર સલ્ફેટ નું દ્રાવણ  $KCN$ સાથે પ્રકિયા કરીને શું આપે છે ?
    View Solution
  • 7
    કયું લેન્થેનાઇડ તત્વ $+2$ અને $+3$  ઓકિસડેશન અવસ્થા દર્શાવે છે
    View Solution
  • 8
    મોટી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા એ લેન્થેનોઇડ્સ કરતા એક્ટીનોઇડ્સ દ્વારા દર્શાવવામાં આવે છે, તેનું મુખ્ય કારણ કયું છે ?
    View Solution
  • 9
    પ્રથમ અને બીજા સંક્રાંતિ શ્રેણી તત્વોનો મહત્તમ અને ન્યૂનતમ ગલનબિંદુ અનુક્રમે પ્રાપ્ત થાય છે
    View Solution
  • 10
    $22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$  અને $Cu$  ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે
    View Solution