\({\text{pH}} = {\text{7}} + \frac{{\text{1}}}{{\text{2}}}p{K_a} + \frac{1}{2}\log C\)
\( = 7 + \frac{1}{2}(4.74) + \frac{1}{2}\log {10^{ - 1}} = 7 + 2.37 - 0.5 = 8.87\)
વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.
કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.