MCQ
જો ચાર બિંદુ ઓ$2\vec a \, + \,3\vec b \,\, - \,\,\vec c ,\,\,\vec a \, - \,2\vec b \,\, + \,\,3\vec c ,\,\,3\vec a \, + \,4\vec b \,\, - \,\,2\vec c \,$ અને $\,\vec a \, - \lambda \vec b \,\, - \,\,6\vec c $  સમતલીય હોય તો $\lambda $ શોધો .
  • A
    $3$
  • B
    $2$
  • $6$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Answer

Correct option: C.
$6$
c
ધારો કે ચાર બિંદુઓ અનુક્રમે $P,Q,R$ અને $R$ છે . જો $\overline {PQ} ,\,\,\overline {PR} \,\,$ અને $\,\,\,\,\overline {PS} $ સમતલીય હોય , તો આ બિંદુઓ સમતલીય હસે તેથી.,

$\overline {PQ}  = \,\,x\overline {PR} \,\, + \,\,y\,\overline {PS} $ $ - \vec a \, - \,5\vec b \,\, + \,\,4\vec c \,\, = \,\,x\,\,\left( {\vec a \, + \,\vec b \,\, - \,\vec c } \right)\,\, + \;\,y\,\,\left( { - \vec a \,\, + \;\,\left( { - \lambda \,\, - \,\,3} \right)\,\vec b \,\, + \;\,7\vec c \,} \right)$

$\vec a \,,\,\,\vec b $ અને $\vec c $ ના સહગુણકોને સરખાવતાં

$\,{\text{ - 1}}\,\, = \,\,{\text{x}}\,\,{\text{ - }}\,\,{\text{y}}\,\,\,\,\,..........\left( {\text{1}} \right)$

$ - 5\,\, = \,\,x\,\, - \,\,\lambda y\,\, - \,\,3y\,\,\,\,\,........\left( 2 \right)$

$4\,\, = \,\, - x\,\, + \;\,7y\,\,\,\,............\left( 3 \right)$

$(1)$ અને $(3)$ ને ઉકેલતા

 $\,x\,\, = \,\, - \frac{1}{2}\,\,$ અને $y\,\, = \,\,\frac{1}{2}$

$x$ અને $y$ ના આ મૂલ્યોને $(2)$ માં મૂકતાં $\lambda \,\,\, = \,\,6\,$ મળે.    

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે સંખ્યાનો સરવાળો $3$ હોય તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાના વર્ગનો ગુણાકારની  મહત્તમ કિંમત મેળવો.
$\left[ {x\,y\,z} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}
a&h&g\\
h&b&f\\
g&f&c
\end{array}} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}
x\\
y\\
z
\end{array}} \right]$ ની કક્ષા મેળવો.
શ્રેણિક $\left[\begin{array}{ccc}e^t & e^{-t}(\sin t-2 \cos t) & e^{-t}(-2 \sin t-\cos t) \\e^t & e^{-t}(2 \sin t+\cos t) & e^{-t}(\sin t-2 \cos t) \\e^t & e^{-t} \cos t & e^{-t} \sin t \end{array}\right]$ વ્યસ્ત સંપન્ન થાય તેવી તમામ $t \in R$ની કિંમતોનો ગણ $.......$ છે.
$3 \times 3$ શ્રેણિક A માટે $|3 A|=$ ......
$\int {\frac{{{e^x}\, + \,9\,\cos \,x\, - \,2\,\sin \,x\, + \,7}}{{{e^x}\, + \,7\,\sin \,x\, + \,11\,\cos \,x\, + \,14}}\,dx} $ મેળવો.     (કે જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)
$\int_{1 / 4}^{3 / 4} \cos \left(2 \cot ^{-1} \sqrt{\frac{1-\mathrm{x}}{1+\mathrm{x}}}\right) \mathrm{dx}$=...................... 
એક રેખા $X-$ અક્ષ તેમજ $Z-$ અક્ષ સાથે સમાન માપનો ખૂણો $\theta $ બનાવે છે . જો તે $Y-$ અક્ષ સાથે $\beta $ માપનો ખૂણો બનાવે અને ${\sin ^2}\beta = 3{\sin ^2}\theta $ હોય, તો ${\cos ^2}\theta =\ .......$
સંબંધ $R$ એ ગણ $N$ પર $R =\{(a, b ): a= b -2, b > 6\}$ દ્વારા આપેલ છે.
વિકલ સમીકરણ $\frac{d^2y}{dx^2} = \cos \left( {\frac{{dy}}{{dx}}} \right) + xy$ ની કક્ષા અને પરીમાણ અનુુુુુક્રમે ..... થાય.
વક્ર $y-x=2$ અને $x^{2}=y$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.