જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે તો એનો અર્થ એ થાય કે ..............
  • A
    બે ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતા અને એક ક્લોરિન પરમાણુ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે
  • B
    એક ક્લોરિન પરમાણુ પ્રાથમિક તેમજ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • C
    ત્રણ ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતા સંતોષે છે
  • D
    ત્રણ ક્લોરિન પરમાણુઓ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે
Advanced
Download our app for free and get startedPlay store
c
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?
    View Solution
  • 2
    સ્તંભ $I$ માં આપેલી ધાતુઓને સ્તંભ $II$ માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
    સ્તંભ $I$ ધાતુ સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો)
    $a.$ $Co$ $i.$ વિલ્કિનસન ઉદ્દીપક
    $b.$ $Zn$ $ii.$ ક્લોરોફિલ
    $c.$ $Rh$ $iii.$ વિટામિન $B_{12}$
    $d.$ $Mg$ $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ
    View Solution
  • 3
    સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.
    View Solution
  • 4
    કયું નિમ્ન સ્પિન સંકીર્ણ છે?
    View Solution
  • 5
    કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:
    View Solution
  • 6
    સંકીર્ણ $\left[{MnCl}_{6}\right]^{3-}$ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:
    View Solution
  • 7
    ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ $(EDTA^ {4 -})$ માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?
    View Solution
  • 8
    સંકીર્ણ આયન $[Fe(CN)_6]^{4-}$ ધરાવે છે,...
    View Solution
  • 9
    સંયોજનો $(A),$ $(B)$ અને $(C),$ માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે $ x, $ $ y $ અને $ z$ છે. $x, y$ અને $z$નો સરવાળો શું હશે  .......?

    $(A)$ $\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]$

    $(B)$ $Na _{4}\left[ FeO _{4}\right]$

    $(C)$ $\left[ Fe _{2}( CO )_{9}\right]$

    View Solution
  • 10
    $K_3[Fe(CN)_6]$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ....... છે.
    View Solution