MCQ
જો ${\cos ^{ - 1}}\frac{3}{5} - {\sin ^{ - 1}}\frac{4}{5} = {\cos ^{ - 1}}x,$ તો $ x=$
  • A
    $0$
  • $1$
  • C
    $-1$
  • D
    $2$

Answer

Correct option: B.
$1$
${\cos ^{ - 1}}\frac{3}{5} - {\sin ^{ - 1}}\frac{4}{5} = {\cos ^{ - 1}}x$
$ \Rightarrow {\cos ^{ - 1}}\frac{3}{5} - {\cos ^{ - 1}}\sqrt {1 - \frac{{16}}{{25}}} = {\cos ^{ - 1}}x$
$ \Rightarrow {\cos ^{ - 1}}\frac{3}{5} - {\cos ^{ - 1}}\frac{3}{5} = {\cos ^{ - 1}}x$
$ \Rightarrow {\cos ^{ - 1}}x = 0 $
​​​​​​​$\Rightarrow x = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$A^m = I$ થાય તેવી ચોરસ શ્રેણિક $A$ ની ઘાતાંક ન્યૂનતમ $m$ , $(m\in Z^+)$ આપેલ છે જો $A^5 = I$ અને  $ABA^{-1} = B^2$ હોય તો શ્રેણિક $B$ ની ઘાતાંક  . . .  ની વચ્ચે આવેલ છે .
જો $f(x) = exp(2x^3 + 3x^2 + 6x)$ અને $g(x)$ એ $f(x)$ નું વ્યસ્ત વિધેય હોય તો $g'(e^{11})$ મેળવો.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&{a\alpha - b}\\b&c&{b\alpha - c}\\2&1&0\end{array}\,} \right| = 0$ અને $\alpha \ne \frac{1}{2} $ તો . . .
જો $\int \limits_{0}^{\sqrt{3}} \frac{15 x^{3}}{\sqrt{1+x^{2}+\sqrt{\left(1+x^{2}\right)^{3}}}} d x=\alpha \sqrt{2}+\beta \sqrt{3}$ જ્યાં $\alpha, \beta$ એ પૂર્ણાકો છે, તો $\alpha+\beta=$ ............
જો  $k $ એ કોઈ સંખ્યા હોય અને $I$ એ એકમ શ્રેણિક છે કે જેની કક્ષા 3 છે તો $adj(k\,I) = $
$(x,y)$ એવી ક્રમયુફત જોડ છે કે ${{\sin }^{-1}}ax+{{\cos }^{-1}}y+{{\cos }^{-1}}\left( bxy \right)=\frac{\pi }{2},$ જો $a=1$ અને તો $(x,y)$ એ........ પર આવેલી છે.
જો $f(x) = {\tan ^{ - 1}}\left\{ {{{\log \left( {{e \over {{x^2}}}} \right)} \over {\log (e{x^2})}}} \right\} + {\tan ^{ - 1}}\left( {{{3 + 2\log x} \over {1 - 6\log x}}} \right)$, તો ${{{d^n}y} \over {d{x^n}}}$ = . . . $(n \ge 1)$
સદિશ $\frac{1}{3} (2i - 2j + k)$ એ ....
જો ${I_n} = \int\limits_{ - \pi }^\pi {\frac{{{\mathop{\rm sinnx}\nolimits} }}{{\left( {1 + {\pi ^x}} \right)\sin x}}\,\,dx,n = 0,1,2,3,....} $ તો
જો $A$ એ $3$ કક્ષાનો ચોરસ શ્રેણિક છે કે જેથી $|A| = 2$ થાય તો $|(A -A^T)^5| + |(A^T -A)^3|$ ની કિમંત મેળવો.