MCQ
જો $\cos (A + B) = \alpha \cos A\cos B + \beta \sin A\sin B,$ તો $(\alpha ,\beta ) =$
  • A
    $(-1, -1)$
  • B
    $(-1, 1)$
  • $(1, -1)$
  • D
    $(1, 1)$

Answer

Correct option: C.
$(1, -1)$
c
(c) Given $\cos \,(A + B) = \alpha \,\cos A\,\cos B + \beta \,\sin A\,\sin B$

But $\cos \,(A + B) = \cos \,A\,\cos B - \sin A\,\sin \,B$

$ \Rightarrow \,\,\alpha = 1,\,\,\beta = - 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $3x + 4y - 5 = 0$ અને $4x + ky - 8 = 0$ બે સમાંતર રેખાઓ હોય, તો $k$ શોધો.
${\left( {x - \frac{1}{{2x}}} \right)^8}$ ના વિસ્તરણમાં ${x^2}$ નો સહગુણક મેળવો.
$f ( x )=k x-2024$,તથા $f(0)=-2024$ તો K =....
સમીકરણ $\cot \theta - \tan \theta = 2$ નો વ્યાપક ઉકેલ મેળવો.
ધારો કે $(1, 0)$ બિંદુ $P$ છે અને વક્ર $y^2 = 8x$ પર બિંદુ $Q$ હોય, તો $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ શું થાય ?
ઘટનાઓ $A$ અને $B$ પૈકી ઓછામાં ઓછી એક ઘટના ઉદભવવાની સંભાવના $\frac{3}{5}$ છે. જો $A$ અને $B$ ની એક સાથે ઉદભવવાની સંભાવના $\frac{1}{5}$ હોય, તો $P(A')+P(B')=$ ...........
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ $......$ છે. $(n$ અયુગ્મ$)$
જો $\theta$ એ સમીકરણ $x = a \,cos(\theta - \alpha )$ અને $y = b\, cos (\theta - \beta )$ માંથી દૂર કરવામાં આવે તો $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, - \,\,\frac{{2xy}}{{ab}}\,\cos (\alpha  - \beta )\,$ = 
પંદર ક્રમિક લખેલી ટિકિટોમાંથી દસ ટિકિટો ત્રણ બાળકોમાં વહેચવાની છે કે જેથી તેઓ પાંચ, ત્રણ અને બે ટિકિટોના ક્રમિક બ્લોક મેળવે તો તેઓ કેટલી રીતે વહેંચી શકાય ?
$15$ ખેલાડીઓમાંથી, $8$ બેટ્સમેન છે અને $7$ બોલર્સ છે. $6$ બેટ્સમેન હોય અને $5$ બોલર્સ હોય તેવી ટીમની પસંદગી થાય તેની સંભાવના $.........$ છે.