MCQ
સમીકરણ $\cot \theta - \tan \theta = 2$ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • A
    $n\pi + \frac{\pi }{4}$
  • $\frac{{n\pi }}{2} + \frac{\pi }{8}$
  • C
    $\frac{{n\pi }}{2} \pm \frac{\pi }{8}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: B.
$\frac{{n\pi }}{2} + \frac{\pi }{8}$
(b) On simplification, it reduces to $\cos 2\theta = \sin 2\theta $

$ \Rightarrow $ $\tan 2\theta = \tan \frac{\pi }{4}$

$\Rightarrow 2\theta = n\pi + \frac{\pi }{4}$

$\Rightarrow \theta = \frac{{n\pi }}{2} + \frac{\pi }{8}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $x^2 + 2 | x | -15\geq 0$ નો ઉકેલ કેવી રીતે આપી શકાય ?
જો ત્રણ ખોખા અનુક્રમે $3$ સફેદ અને $1$ કાળો, $2$ સફેદ અને $2$ કાળા, $1$ સફેદ અને $3$ કાળા દડા ધરાવે, તો દરેક ખોખા પૈકી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થવાની સંભાવના કેટલી થાય ?
બે સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ છે અને કોઈ વાસ્તવિક સંખ્યા $a$ અને $b$ માટે; $|(a{z_1} - b{z_2}){|^2} + |(b{z_1} + a{z_2}){|^2} = $
જેનું પ્રથમ પદ $n ^{2}$ અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{( n +1)^{2}}$ હોય તેવી અનંત સમગુણોતર શ્રેણીનો સરવાળો ધારો કે $S _{ n }$ છે, જ્યાં $n =1,2, \ldots \ldots, 50$ તો, $\frac{1}{26}+\sum_{ n =1}^{50}\left( S _{ n }+\frac{2}{ n +1}- n -1\right)$ ની કીમત................છે
જો $f:R \to R$ એ વિકલનીય વિધેય હોય અને $f\left( 2 \right) = 6$ થાય તો  $\mathop {\lim }\limits_{x \to 2} \int\limits_6^{f\left( x \right)} {\frac{{2\,tdt}}{{\left( {x - 2} \right)}}} $ = 
જો  $(1+x+x^2)^n=a_0+a_1x+a_2x^2+.......a_{2n}x^{2n}$  તો  $a_0+a_3+a_6+.......=.........$
જેના શિરોબિંદુઓ નિયમિત અષ્ટકોણના શિરોબિંદુઓ પર હોય પરંતુ જેની એક પણ બાજુ એ અષ્ટકોણની બાજુ ન હોય તેવા ત્રિકોણોની સંખ્યા........... છે. 
જો $(b+c),(c+a),(a+b)$ એ સ્વરિત શ્રેણીમાં હોય તો $a^2,b^2,c^2$ એ ........ શ્રેણીમાં છે 
$6$ અવલોકનો $a$, $b,$ $68,$ $44,$ $48,$ $60$ ના મધ્યક અને વિચરણ અનુક્કમે $55$ અને $194$ છે. જો $a > b,$ તો $a +$ $3 b=$..........................
${\cos ^2}\,{10^o}\,\, - \,\cos \,\,{10^o}\,\cos \,\,{50^o}\, + \,{\cos ^2}\,{50^o}$ ની કિમત ..... થાય.