MCQ
જો $\cos x + {\cos ^2}x = 1,$ તો  ${\sin ^2}x + {\sin ^4}x  =$
  • $1$
  • B
    $-1$
  • C
    $0$
  • D
    $2$

Answer

Correct option: A.
$1$
a
(a) $\cos x + {\cos ^2}x = 1\,\, $

$\Rightarrow \,\,\cos x = {\sin ^2}x$

$\therefore \,\,{\sin ^2}x + {\sin ^4}x = \cos x + {\cos ^2}x = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${z_1},{z_2},{z_3},{z_4}$ એ સમતલમાં આવેલા ચાર શિરોબિંદુ છે અને બિંદુ $z$ એ એવિ રીતે આપેલ છે કે જેથી $|z - {z_1}|\, = \,|z - {z_2}|\, = \,|z - {z_3}|\, = |z - {z_4}|$, તો ${z_1},{z_2},{z_3},{z_4}$ એ . . .. . ના શિરોબિંદુ છે .
જો વિધેયક $f$ એ પ્રત્યેક $\mathrm{m}, \mathrm{n}, \in {N}$ માટે $f(\mathrm{~m}+\mathrm{n})=f(\mathrm{~m})+f(\mathrm{n})$ નું સમાધાન કરે અને $f(1)=1$ હોય, તો $\sum_{\mathrm{k}=1}^{2022} f(\lambda+\mathrm{k}) \leq(2022)^2$ થાય તેવી મોટામાં મોટી પ્રકૃતિક સંખ્યા $\lambda=$ .......... છે.
$\mathop {\lim }\limits_{x \to a} \frac{{\sqrt {a + 2x} - \sqrt {3x} }}{{\sqrt {3a + x} - 2\sqrt x }} = $$(a \ne 0)$
જો ${z_1},{z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $\left| {\frac{{{z_1} - {z_2}}}{{{z_1} + {z_2}}}} \right| = 1$ અને $i{z_1} = k{z_2}$,કે જ્યાં $k \in R$, તો ${z_1} - {z_2}$ અને ${z_1} + {z_2}$ વચ્ચેનો ખૂણો મેળવો.
પરવલય $y^2 = 8x$ છે. ધારો કે નાભિલંબના અંત્યબિંદુઓ અને પરવલયના બિંદુ $P\,\,\left( {\frac{1}{2},\,\,2} \right)$વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $\Delta_1$ છે. અને $P$ આગળનો સ્પર્શક અને નાભિલંબના અંત્યબિંદુ આગળના સ્પર્શક વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $\Delta_2$ હોય, તો $\frac{{{\Delta _1}}}{{{\Delta _2}}}$ બરાબર શું થાય ?
છ છોકરા અને છ છોકરી ને એક હારમાં બેસાડવામાં આવે છે.છેાકરા અને છોકરીઓ ક્રમિક આવે તેની સંભાવના મેળવો.
બિંદુ $P (-3,2), Q (9,10)$ અને$ R (a, 4)$ એ $PR$ વ્યાસ વાળા વર્તુળ $C$ પર આવેલ છે. બિંદુુ $Q$ અને $R$ પર ના $C$ ના સ્પર્શકો બિંદુ $S$ માં કાપે છે. જો $S$ એ રેખા $2 x-k y=1$ પર આવેલ હોય, તો $k=.........$
જો $B_1 = 3x + 4y -7 = 0$ અને $B_2 \equiv  4x -3y -14 = 0$ એ રેખાઓ $L_1 = 0$ & $L_2 = 0$ વચ્ચેના ખૂણાઓનો દ્રીભાજક દર્શાવે કે જેમાં $L_1$ એ બિંદુ $(1, 2)$ હોય 
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ? 
સમીકરણ $a\sin x + b\cos x = c$ , કે જ્યાં $|c|\, > \,\sqrt {{a^2} + {b^2}}$ ના ઉકેલની સંખ્યા મેળવો.