MCQ
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ? 
  • A
    રેખાઓ $2x + 3y + 19 = 0$ અને $9x + 6y - 17 = 0$ એ યામાક્ષોને વર્તુળીયબિંદુઓ એ કાપે છે
  • B
    બિદ્નુઓ $A(1, 2) , B(4, 6) , C(- 2, - 1)$ થી બનતા ત્રિકોણના પરિકેન્દ્ર, લંબકેન્દ્ર, અંત:કેન્દ્ર અને મધ્યકેન્દ્ર સેરેખ રેખા પર આવેલ છે
  • C
    ત્રિકોણની બધી બાજુઓના મધ્યબિંદુ $(1, 2) , (3, 1)\,\, \& \,\,(5, 5) $ છે તો ત્રિકોણના લંબકેન્દ્રના યામો  $(3, 1)$ છે
  • D
    ઊંગમબિંદુમાંથી પસાર થતી અને રેખાઓની જોડ $x y - 3 y^2 + y - 2 x + 10 = 0$ ને લંબ રેખાયુગ્મોનું સમીકરણ $3 y^2 + x y = 0$ છે

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળો $x^2 + y^2 + 8x - 2y - 9 = 0$ અને $x^2+ y^2 -2x + 8y - 7 = 0$ નો છેદ કોણ : ............ $^o$
$\lim _{x \rightarrow 0}\left(\frac{(x+2 \cos x)^{3}+2(x+2 \cos x)^{2}+3 \sin (x+2 \cos x)}{(x+2)^{3}+2(x+2)^{2}+3 \sin (x+2)}\right)^{\frac{100}{x}}=$.............
એક શ્રેણીના $2n$ અવલોકનો છે, જે પૈકી અડધા અવલોકનો $a$ અને પછી બાકીના અડધા અવલોકનો $-a$ છે. જો અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોઈ તો $|a|=.......$

રેખા $y=x+1$ એ ઉપવલય $\frac{x^{2}}{4}+\frac{y^{2}}{2}=1$ ને બે બિંદુઓ $P$ અને $Q$ માં મળે છે. જો $P Q$ વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા $r$ હોય, તો $(3 r)^{2}$ = ..............
$2x + y - 1 = 0$ સુરેખા પરવલય $y^2 = 4x$ ક્યા છેદે છે ?
જો $\sin \theta  = \frac{1}{2}\left( {\sqrt {\frac{x}{y}\,}  + \,\sqrt {\frac{y}{x}} } \right)\,,\,\left( {x,y \in R\, - \{ 0\} } \right)$ થાય તો 
$\sum_{\mathrm{k}=0}^{20}\left({ }^{20} \mathrm{C}_{\mathrm{k}}\right)^{2}$ ની કિમંત મેળવો.
ગણિતની એક પરીક્ષામાં સમાન ગુણવાળા કુલ $20$ પ્રશ્નો છે અને પ્રશ્નપત્રને ત્રણ વિભાગો $A, B$ અને $C$ માં વિભાજિત કરેલ છે. વિદ્યારીથીએ પ્રત્યેક વિભાગમાંથી ઓછામાં ઓછા $4$ પ્રશ્નો લઇ કુલ $15$ પ્રશ્નોના જવાબો આપવાના છે. જો વિભાગ $A$માં $8$ પ્રશ્નો, વિભાગ $B$માં $6$ પ્રશ્નો અને વિભાગ $\mathrm{C}$ માં $6$ પ્રશ્નો હોય, તો વિદ્યાર્થી $15$ પ્રશ્નો પસંદ કરી શકે તેવી રીતોની કુલ સંખ્યા____________ છે. 
જો બિંદુઓ $(x,-1),(2,1)$ અને $C(4,-5)$ સમરેખ હોય, તો ની કિંમત $.........$ થાય.
જુદાજુદા રંગના ચાર દડા અને તેજ રંગની ચાર પેટીઓ છે. દરેક પેટીમાં એક દડો આવે તે રીતે ચાર દડાઓ પેટીમાં કેટલી રીતે મુકી શકાય કે જેથી કોઇ દડો તેજ રંગની પેટીમાં ન આવે ?