કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.
કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A.$ એનાયનીય લીગેન્ડની પ્રબળતા સ્ફ્ર્ટિક ક્ષેત્રવાદને આધારે સમજવી શકાય.
$B.$ સંયોજકતા બંધન વાદ સંકીણ્ સંયોજનોની ગતીકીય સ્થિરતા અંગે જથ્થાત્મક અર્થઘટન આપતો નથી.
$C.$ $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ ના નિર્માણમાં $dsp$ ${ }^2$ સંકરાણ થાય છે.
$D.$ cis-[PtCl2 (en)2 $]^{2+}$ ના શક્ય સમઘટકો એક છે.