MCQ
જો $\frac{{2x}}{{2{x^2} + 5x + 2}}$>$\frac{1}{{x + 1}}$ ,તો . . . .                           
  • A
    $ - 2 > x >  - 1$
  • B
    $ - 2 \ge x \ge  - 1$
  • $ - 2 < x <  - 1$
  • D
    $ - 2 < x \le  - 1$

Answer

Correct option: C.
$ - 2 < x <  - 1$
c
(c) Given $\frac{{2x}}{{2{x^2} + 5x + 2}} > \frac{1}{{x + 1}}$

==> $\frac{{2x}}{{(2x + 1)(x + 2)}} > \frac{1}{{(x + 1)}}$

==> $\frac{{2x}}{{(2x + 1)(x + 2)}} - \frac{1}{{(x + 1)}} > 0$

==> $\frac{{2x(x + 1) - (2x + 1)(x + 2)}}{{(x + 1)(2x + 1)(x + 2)}} > 0$

==> $\frac{{2{x^2} + 2x - 2{x^2} - 4x - x - 2}}{{(x + 1)(x + 2)(2x + 1)}} > 0$

==> $\frac{{ - 3x - 2}}{{(x + 1)(x + 2)(2x + 1)}} > 0$

Equating each factor equal to $0, $ we have $x = - 2, - 1, - \frac{2}{3}, - \frac{1}{2}$.
It is clear that $ - \frac{2}{3} < x < - \frac{1}{2}$ or $ - 2 < x < - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વર્તુળો ${x^2} + {y^2} + 2x + 2ky + 6 = 0$ અને ${x^2} + {y^2} + 2ky + k = 0$ લંબ્ચ્છેદી હોય તો $k$ મેળવો.
એક તાળાંને ત્રણ અંકોની રિંગ છે જો $I^{st}$ રિંગમાં અંકો $0$ થી $9$, $2^{nd}$ રિંગમાં $2$ કરતાં વધારે અને $30$ કરતાં ઓછા બધા અવિભાજય સંખ્યાઓ તથા $3^{rd}$ રિંગમાં બધા અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો હોય તો આ તાળાને ખોલવાના કુલ નિષ્ફળ પ્ર્યત્નોની સંખ્યા મેળવો 
ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $4321$ કરતાં મોટી હોય અને અંકો $0, 1, 2, 3, 4, 5$ નો ઉપયોગ કર્યો હોય .  (પુનરાવર્તન સહિત) 
જો વર્તૂળના વ્યાસાંત બિંદુઓ $(1, 2)$ અને $(3, 4)$ હોય, તો તેનું સમીકરણ.....
$k$ ની કઈ કિમત માટે સમીકરણ $(K - 2)x^2 + 8x + K + 4 = 0$ ના બંને ઉકેલો વાસ્તવિક, ભિન્ન અને ઋણ મળે. ?
સમીકરણ $|\mathrm{x}+1||\mathrm{x}+3|-4|\mathrm{x}+2|+5=0$,નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા............ છે. 
શ્રેણી $20,19 \frac{1}{4}, 18 \frac{1}{2}, 17 \frac{3}{4}, \ldots,-129 \frac{1}{4}$ ના છેલ્લે થી  $20$ મું પદ__________ છે.
દ્વિઘાત સમીકરણ $2{x^2} + 3x + 1 = 0$ ના બીજ . . . . છે.
જો $x$ અને $y$ એ $3x - 4y = 20$ વડે સંકળાયેલા હોય અને $x$ નું સરેરાશ વિચલન $12$ હોય, તો $y$ નું સરેરાશ વિચલન ..............
સંક૨ સંખ્યા a માટે $|a|=1$ છે. જો  $az^2+z+1={0}$  ને એક શુદ્ઘ કાલ્પનીક બીજ હોય , તો $a$ ની કિંમત .......... .