MCQ
જો $\frac{x^{2}}{x-5}<0$ હોય તો $x \in$
  • A
    $(-\infty, 5)$
  • B
    $(5, \infty)$
  • C
    $(-5,5)$
  • D
    $\phi$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે $980$ લિટર દૂધ રૂ.$14$ પ્રતિ લિટર અને $1220$ લિટર દૂધ રૂ.$16$ પ્રતિ લિટર વેચે છે . હવે દૂધની વેચાણકિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે તેમ માની લઈએ તો પ્રત્યેક અઠવાડિયે રૂ.$17$ પ્રતિ લિટરના ભાવે કેટલા લિટર દૂધ વેચી શકે $?$
ફક્ત અંકો $1$ અને  $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$
$\left(1+\frac{1}{10^{100}}\right)^{10^{100}}$ થી મોટો હોય તેવો ન્યૂનતમ પૃણાંક મેળવો.
જો $\alpha ,\beta $ એવી રીતે આપેલ છે કે જેથી  $\pi < (\alpha - \beta ) < 3\pi $. જો $\sin \alpha + \sin \beta = - \frac{{21}}{{65}}$ and $\cos \alpha + \cos \beta = - \frac{{27}}{{65}},$ તો  $\cos \frac{{\alpha - \beta }}{2}$ ની કિમંત મેળવો.
એક અતિવલયની નાભિઓ $( \pm 2,0)$ અને તેની ઉત્કેન્દ્રતા $\frac{3}{2}$ છે. અતિવલય પરના પ્રથમ ચરણમાંના એક બિંદુ પર, રેખા $2 x+3 y=6$ ને લંબ એક સ્પર્શક દોરવામાં આવે છે.જો સ્પર્શક દ્વારા $x-$ અને $y-$અક્ષો પર બનતા અંતઃખંડો અનુક્રમે $a$ અને $b$ હોય, તો $|6 a|+|5 b|=..........$
જો $\sum\limits_{k = 0}^{100} {{i^k}} = x + iy$, તો $x$ અને $y$ ની કિમત મેળવો.
જો સમીકરણ $81x^2 + kx  + 256 = 0$ નો એક વાસ્તવિક ઉકેલ બીજા ઉકેલના ઘન જેટલો હોય તો $k$ ની કિમત મેળવો. 
$\sum \limits_{ r =0}^{20}{ }^{50- r } C _{6}$ ની કિમત શોધો
જેના માટે $\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}$ શુદ્ધ કાલ્પનિક હોય, તેવી $\theta \in[-\pi, 2 \pi]$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે. 
$\frac{1}{2}+\frac{3}{4}+\frac{7}{8}+\frac{15}{16}+\frac{31}{32}+......$ નાં $n$ પદોનો સરવાળો ............. થાય.