MCQ
જો $\frac{x^{2}}{x-5}<0$ હોય તો $x \in$
  • $(-\infty, 5)$
  • B
    $(5, \infty)$
  • C
    $(-5,5)$
  • D
    $\phi$

Answer

Correct option: A.
$(-\infty, 5)$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x + \frac{1}{x} = \sqrt 3 ,$ તો $x =$
$(2 -x^2)$ અને  $((1 + 2x + 3x^2)^6 +(1 -4x^2)^6)$ ના ગુણાકારમાં $x^2$ નો સહગુણક મેળવો. 

 

એક પ્રકાશનું કિરણ બિંદુ $(2,2 \sqrt{3})$ એ રેખા $x=1$ પરના બિંદુ $A$ પર $30^{\circ}$ ના આપાતકોણે આપત થાય. તે પ્રકાશનું કિરણ રેખા $x =1$ થી પરાવર્તિત થાય અને $x$ -અક્ષને બિંદુ $B$ માં છેદે તો રેખા $AB$ ........ બિંદુમાંથી પસાર થાય 
વિધાન $-1:$ ત્રિકોણમિતીય સમીકરણો $2\,sin^2\,\theta - cos\,2\theta  = 0$ અને $2 \,cos^2\,\theta - 3\,sin\,\theta  = 0$ ના અંતરાલ $[0, 2\pi ]$ માં બે સામાન્ય ઉકેલો મળે છે.

વિધાન $-2:$ સમીકરણ $2\,cos^2\,\theta  - 3\,sin\,\theta  = 0$ ના અંતરાલ $[0, \pi ]$ માં 2 ઉકેલો મળે

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંંથી કોઇપણ બે પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બંને પત્તાં રાજા હોય તેની સંભાવના .......છે.
સમીકરણ $\frac{{{x^2}}}{{12\,\, - \,\,\lambda }}\,\, + \,\,\frac{{{y^2}}}{{8\,\, - \,\,\lambda }}\,\, = \,\,1\,$ દર્શાવે છે કે :
જો સમીકરણ $ax^2 + x + b = 0$ નાં બીજ વાસ્તવિક અને જુદાં જુદાં હોય, તો સમીકરણ ${x^2} - 4\sqrt {ab} x\, + \,1\, = \,0$ ના બીજ કેવા હશે ?
$\tan {20^o} + 2\tan {50^o} - \tan {70^o} = . ..$
જો વર્તૂળના વ્યાસાંત બિંદુઓ $(0, 1)$ અને $(1, 1)$ હોય, તો તેનું સમીકરણ . . . .
ધારોકે રેખા $L_{1}$ એ અતિવલય $\frac{x^{2}}{16}-\frac{y^{2}}{4}=1$ નો સ્પર્શક છે અને ધારો કે $L_{2}$ એ ઉગામબિંદુમાંથી પસાર થતી અને $L_1$ ને લંબ રેખા છે.જો $L_1$ અને $L_2$ના છેદબિંદુનો બિંદુપથ $\left(x^{2}+y^{2}\right)^{2}=\alpha x^{2}+\beta y^{2}$ હોય તો $\alpha+\beta=\dots\dots\dots$