MCQ
જો $f\left( x \right) = \left\{ \begin{array}{l} \max \left\{ {\left| x \right|,{x^2}} \right\},\,\,\,\,\left| x \right| \le 2\\ 8 - 2\left| x \right|,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,2 < \left| x \right| \le 4\,\,\,\, \end{array} \right.$ . જો ગણ $S$ એ બિંદુઓનો ગણ છે કે અંતરાલ  $(-4, 4)$ માં $f$ એ વિકલનીય ન હોય તો $S$ એ  $. . . $
  • A
    ખાલી ગણ
  • $\left\{ { - 2, - 1,0,1,2} \right\}$
  • C
    $\{-2, -1, 1, 2\}$
  • D
    $\{-2, 2\}$

Answer

Correct option: B.
$\left\{ { - 2, - 1,0,1,2} \right\}$
From the graph we can easily conclude that $f (x)$ is non $-$derivable at $x = \{-2,-1,0,1,2\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${d \over {dx}}[{\sin ^n}x\cos \,nx] = $
જો $A$ એ $2 \times 2$ કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે કે જેના બધા ઘટકો $\{0,1\}$ માંથી હોય અને $|\mathrm{A}| \neq 0 .$ નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:

$(P)$ જો $A \neq I_{2},$ હોય તો $|A|=-1$:

$(Q)$ જો $|\mathrm{A}|=1,$ હોય તો $\operatorname{tr}(\mathrm{A})=2$

જ્યાં $I_{2}$ એ $2 \times 2$ નો એકમ શ્રેણિક અને $\operatorname{tr}(A)$ એ શ્રેણિક $A$ ના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે તો 

$\int {\frac{{1 - {x^7}}}{{x\left( {1 + {x^7}} \right)}}} \,dx$ મેળવો.
જો  $a\, -\, 2b + c = 1$ હોય તો  $\left| {\begin{array}{*{20}{c}} {x + 1}&{x + 2}&{x + a} \\ {x + 2}&{x + 3}&{x + b} \\ {x + 3}&{x + 4}&{x + c} \end{array}} \right|$ મેળવો.
જો $(a+\sqrt{2} b \cos x)(a-\sqrt{2} b \cos y)=a^{2}-b^{2}$ જ્યાં $a>b>0,$ હોય તો બિંદુ $\left(\frac{\pi}{4}, \frac{\pi}{4}\right)$ આગળ $\frac{d x}{d y}$ ની કિમત શોધો 
Football teams $T_1$ and $T_2$ have to play two games against each other. It is assumed that the outcomes of the two games are independent. The probabilities of $T_1$ winning, drawing and losing a game against $T_2$ are $\frac{1}{2}, \frac{1}{6}$ and $\frac{1}{3}$, respectively. Each team gets $3$ points for a win, $1$ point for a draw and $0$ point for a loss in a game. Let $X$ and $Y$ denote the total points scored ky teams $T_1$ and $T_2$, respectively, after two games.

($1$) $P(X>Y)$ is

($A$) $\frac{1}{4}$    ($B$) $\frac{5}{12}$    ($C$) $\frac{1}{2}$   ($D$) $\frac{7}{12}$

($2$) $P(X=Y)$ is

($A$). $\frac{11}{36}$    ($B$) $\frac{1}{3}$   ($C$) $\frac{13}{36}$    ($D$) $\frac{1}{2}$

Given the answer quetion ($1$) and ($2$)

વ્રક $y = \log x\,,$$x - $ અક્ષ અને રેખાઓ $x = 1,\,\,x = 2$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો ત્રણ ઘટનાઓ $A, B$ અને $C$ પરસ્પર જોડયુક્ત સ્વતંત્ર ઘટના હોય અને $\bar E$  એ ઘટના $E$ ની પૂરક ઘટના દર્શાવે છે અને જો $P(A \cap B \cap C) = 0$  અને  $P(C) > 0,$ તો $P[(\bar A \cap \bar B)|\,C]$ મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\0&0\end{array}} \right]$ અને $AB = O$ તો $B =$
એક હોલનું તળિયું ચોરસ $10\, \mathrm{~m} \times 10\, \mathrm{~m}$ પરિમાણ વાળું છે.  (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અને શિરોલંબ દીવાલ છે. જો ખૂણો $GPH$ એ વિકર્ણો $\mathrm{AG}$ અને $\mathrm{BH}$ વચ્ચેનો ખૂણો $\cos ^{-1} \frac{1}{5}$ હોય તો હોલની ઊંચાઈ મેળવો. (મીટર માં)