MCQ
જો $f(x)= \begin{vmatrix}\mathbf{\sec x} & \mathbf{x} & \mathbf{1} \\2 \sin x & x^2 & 2x \\ tan x& x & 1\end{vmatrix}$ તો $\lim_{x \rightarrow 0}\frac{f'(x)}{x}=.........$
  • A
    -1
  • B
    -3
  • C
    -4
  • -2

Answer

Correct option: D.
-2
D

$f(x)=\begin{vmatrix}\mathbf{\sec x} & \mathbf{x} & \mathbf{1} \\2 \sin x & x^2 & 2x \\ tan x& x & 1\end{vmatrix}= \begin{vmatrix}\mathbf{\sec x-\tan x} & \mathbf{0} & \mathbf{0} \\ 2 \sin x & x^2 & 2x \\ \tan x & x & 1\end{vmatrix} \ \ \ \ \ \ \ \ \ \ \ R_{31}(-1)$

$\therefore f(x)=-x^2 (\sec x-\tan x)$

$\therefore f(x)=-2x (\sec x-\tan x)-x^2 (\sec x \tan x - sec^2x)$

$\therefore \frac{f'(x)}{x}=-2(\sec x-\tan x)-x (\sec x \tan x - \sec^2x)$

$\lim_{x \rightarrow 0}\frac{f'(x)}{x}=\lim_{x \rightarrow 0}[-2(\sec x-\tan x)-x(\sec x \tan x-\sec^2x)]$

$=-2(1-0)-0(0-1)=-2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક સંખ્યા $x$  માટે, ધારો કે $f\left( x \right) = {x^3} + 5x + 1$,તો $f $ એ . . . . . . . છે.
જો રેખીય સમીકરણો $x + y+  z = 5$ ; $x + 2y + 3z = 9$ ; $x + 3y + \alpha z = \beta $ એ અનંત ઉકેલ ધરાવે છે તો  $\beta  - \alpha $ મેળવો.
જો નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય તો તેના કદનો ત્રિજ્યાને સાપેક્ષ દર..............છે.
$f :\{1,3,5, 7, \ldots \ldots . .99\} \rightarrow\{2,4,6,8, \ldots \ldots, 100\}$ પરના એક-એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવો કે જેથી $f(3) \geq f(9) \geq f(15) \geq f(21) \geq \ldots \ldots f(99), \quad$ થાય.
સદિશો $\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c\ $અને$\ \overrightarrow d \ $માં$\ \overrightarrow a\ $અને$\ \overrightarrow b\ $પરસ્પર લંબન થી.$\overrightarrow a .\overrightarrow d = 0\ $અને$\ \overrightarrow b \times \overrightarrow c = \overrightarrow b \times \overrightarrow d $હોય,તો$\overrightarrow d = \ ...............$
જો $f(x)\, = \frac{{2 - \sqrt {x + 4} }}{{\sin 2x}},\,\,(x \ne 0)$ એ $x = 0$ આગળ સતત હોય તો $f(0)$ મેળવો.
જો બે સદિશો $\vec{a}$ અને $\vec{b}$ માટે $|\vec{a}|=2,|\vec{b}|=3$ અને $\vec{a} \bullet \vec{b}=4$ હોય તો $|\vec{a}-\vec{b}|=$  .....................
નિશ્ચાયકનો ઉપયોગ કરી $\mathrm{A}(1, 3)$ અને $\mathrm{B}(0, 0)$ ને જોડતી રેખાનું સમીકરણ શોધો અને જો ત્રિકોણ $\mathrm{ABD}$ નું ક્ષેત્રફળ $3$ ચોરસ એકમ થાય તેવું બિંદુ $\mathrm{D}(\mathrm{k}, 0)$ હોય, તો $\mathrm{k}$ શોધો. 
જો $a > 0$ અને વિવેચક $a{x^2} + 2bx + c < 0 $ છે, તો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&{ax + b}\\b&c&{bx + c}\\{ax + b}&{bx + c}&0\end{array}\,} \right|$ = . . .
યાદ્રચ્છિક ચલ $X$ ના દ્વિપદી વિતરણમાં જો મધ્યક અને વિચરણ અનુક»મે ચાર અને બે છે,તો $P(X = 1)$ મેળવો.