MCQ
જો $f(x) = \int_{ - 1}^x {|t|\,dt,} $ $x \ge - 1,$ તો
  • બંને  $f$ અને $f'$ એ  $x + 1 > 0$ માટે સતત છે
  • B
    $x + 1 > 0$ માટે $f$ એ સતત છે પરંતુ $f'$ સતત નથી.
  • C
    બંને $f$ અને $f'$ એ  $x = 0$ માટે સતત નથી.
  • D
    $x = 0$ માટે $f$ સતત છે પરંતુ $f'$ સતત નથી.

Answer

Correct option: A.
બંને  $f$ અને $f'$ એ  $x + 1 > 0$ માટે સતત છે
a
(a) Let us divide the interval into two sub-intervals ${I_1}$, $ - 1 \le x < 0$

so that $x$ is $-ve$ and ${I_2},x \ge 0$ so that $x$ is $+ve.$

For ${I_1},f(x) = \int_{ - 1}^x {( - t)dt = - \frac{1}{2}({x^2} - 1)} $.....$(i)$

For ${I_2},f(x) = \int_{ - 1}^x {( - t)dt  + \int_{ 0 }^x {(  t)dt }}$

$ = - \frac{1}{2}[{t^2}]_{ - 1}^0 + \frac{1}{2}[{t^2}]_0^x = \frac{1}{2}(1 + {x^2})$.....$(ii)$

Hence the function can be defined as the following

$f(x) = \left\{ \begin{array}{l} - \frac{1}{2}({x^2} - 1),{\rm{If}} - 1 \le x < 0\\\frac{1}{2}({x^2} + 1),{\rm{if}}\,\,x \ge 0\end{array} \right.$ ,

$f'(x) = \left\{ \begin{array}{l} - x,\,\,{\rm{if}} - 1 < x < 0\\\,\,0,\,\,{\rm{if}}\,\,x = 0\\\,\,x,\,{\rm{if}}\,\,x > 0\end{array} \right.$

For $f,\,\,L = R = V = \frac{1}{2}$ at $x = 0$, so $f$ is continuous at $x = 0$.

For $f',\,\,L = R = V = 0$ at $x = 0$, so $f'$ is also continuous at $x = 0$.

Thus both $f$ and $f'$ are continuous at $x = 0$ and hence both are continuous for $x > - 1$

$i.e.,$ $x + 1 > 0$..

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ વિકલ સમીકરણ $\frac{2+\sin x}{y+1} \cdot \frac{d y}{d x}=-\cos x, y>0, y(0)=1,$ નો ઉકેલ દર્શાવે અને $y(\pi)=a$ તથા $\mathrm{x}=\pi$ આગળ $\frac{\mathrm{dy}}{\mathrm{dx}}$ ની કિમત $b$ થાય તો જોડયુક્ત $(a, b)$ ની કિમત મેળવો 
જો $\text { If } \int \frac{1}{\sqrt[5]{(x-1)^4(x+3)^6}} d x=A\left(\frac{\alpha x-1}{\beta x+3}\right)^B+C,$જ્યાં $C$ સંકલનનો અચળાંક છે, હોય તો $\alpha+\beta+20 \mathrm{AB}$ નું મૂલ્ય ........... છે. 
ધારોકે વિધેય $f(x)=\sin x+3 x-\frac{2}{\pi}\left(x^2+x\right), x \in\left[0, \frac{\pi}{2}\right]$. નીચેના બે વિધાનો ધ્યાને લો :

($I$) $f$ એ $\left(0, \frac{\pi}{2}\right)$ માં વધે છે

($II$) $f^{\prime}$ એ $\left(0, \frac{\pi}{2}\right)$ માં ઘટે છે

જો $f$ એ દરેક $x$ માટે વિકલનીય હોય અને $f(1) = - 2$ અને દરેક $x \in [1,6]$ માટે $f'(x) \ge 2$ તો . . . .
$\int_0^{\pi /4} {\frac{{1 + \tan x}}{{1 - \tan x}}\,dx}  =$
સીમિત શક્ય ઉકેલના શિરોબિંદુઓ $(0,10),(5,5),(25,20),(0,30)$ છે. હેતુલક્ષી વિધેય $Z=px+qy(p,q > 0)$ ની મહતમ કિંમત $(25,20)$ તથા $(0,30)$ ઉપર મળે તો $p$ તથા $q$ નો સંબંધ $.......... $ છે.
$\,\,{f}{\text{ (x)  =  }}{{\text{e}}^{{\text{ax}}}}{\text{  +  }}{{\text{e}}^{{\text{ - ax }}}}{\text{ }}, a > 0$  એ $x$  ની કઇ કિંમત માટે વધતુ વિધેય છે ?
$\int_0^{\pi /2} {\frac{{x\sin x\cos x}}{{{{\cos }^4}x + {{\sin }^4}x}}} \,dx = $
$\mathop \smallint \limits_0^{1.5} x\left[ {{x^2}} \right]dx = $
જો વક્રો $y ^2-2 y=-x, x+y=0$ દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $A$ હોય, તો $8 A =...........$