MCQ
જો ${f}(x) = \int\limits_0^x {{e^{\frac{{ - {t^2}}}{2}}}} \left( {1 - {t^2}} \right)\,dt$ એ ${\text{x  =  }}.....$ આગળ ન્યૂનતમ છે. 
  • A
    $1$
  • B
    $-1$
  • C
    $2$
  • D
    $-2$

Answer

અહી $,\,{f}\,(x)\,\, = \,\,\int\limits_0^x {{e^{\frac{{ - {t^2}}}{2}}}} \,\,\left( {1\, - \,{t^2}} \right)\,dt\,\,$

$\therefore \,\,{f}'\,(x)\,\, = \,\,{e^{ - \frac{{{x^2}}}{2}}}\,(1\,\, - \,\,{x^2})$

હવે જે બિન્દુ એ ${f}$ ન્યૂનતમ હોય તે બિંદુએ ${\mathbf{f'}}{\text{(x)  =  0 }}$

$\therefore \,\,{e^{ - \frac{{{x^2}}}{2}}}\,\left( {1\, - \,{x^2}} \right)\,\, = \,\,0\,\,\,\,\,$

$\therefore \,\,1\, - \,{x^2}\, = \,0\,\,\,\,\,\,$

$\therefore \,\,{x^2}\,\, = \,\,1\,\,\,$

$\therefore \,\,x\, = \,\, \pm \,1$

પ્રથમ વિકલિત કસોટી : જો $ h $  શૂન્ય ધન વાસ્તવિક સંખ્યા હોય, તો $x \in (-1-h, -1) $ માટે $1 - x^2 < 0 $

તેથી $f' (x) < 0 $ અને $x \in (-1, -1 + h) $ માટે $1 - x^2 > 0$

$f' (x) > 0$      $f$  એ $x = -1$  આગળ સ્થાનીય ન્યૂનત્તમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y = 2x + {\cot ^{ - 1}}\,x + \log \left( {\sqrt {1 + {x^2}}  - x} \right),$ હોય તો $y$ એ
જો $f(x) = \log \frac{{1 + x}}{{1 - x}}$, તો $f(x)$ એ . . . .
$\int\limits_{ - \pi /2}^{\pi /2} {\frac{{{{\sin }^2}\,x}}{{1 + {2^x}}}dx} $ મેળવો.
ગણ $S = \{1, 2, … 20\}$ આપેલ છે. જો $S$ નો ઉપગણ $B$ ને તો $“nice”$ કહેવાય જો તેના ઘટકોનો સરવાળો $203$ થાય તો યાર્દચ્છિક રીતે $S$ નો કોઈ એક ઉપગણ લેવામાં આવે અને તે $“nice”$ હોય તેની સંભાવના મેળવો. 
જ્યારે $ 0 \leq  x  \leq  1$  હોય, ત્યારે $ f(x) = | x | + | x - 1| $ કેવું વિધેય હોય ?
$\int {\frac{{3\cos x + 2\sin x}}{{4\sin x + 5\cos x}}dx = }\, A \{23x + 2f(4 \sin\, x + 5\, \cos \, x)\} + c,$ તો  $A$ અને  $f(x)$ મેળવો.
જો $a = 3i - 6j - 24k$ તો નીચેનામાંથી કયો સદિશ $a$ ને લંબ હોય ?
જો $S=\left\{x \in R : \sin ^{-1}\left(\frac{x+1}{\sqrt{x^2+2 x+2}}\right)-\sin ^{-1}\left(\frac{x}{\sqrt{x^2+1}}\right)=\frac{\pi}{4}\right\}$ હોય,તો $\sum_{x \in R }\left(\sin \left(\left(x^2+x+5\right) \frac{\pi}{2}\right)-\cos \left(\left(x^2+x+5\right) \pi\right)\right)=........$.
વિધેય $L(x) = \int_1^x {\frac{{dt}}{t}} $ એ . . . . સમીકરણનું સમાધાન કરે.
સદિશો $6i + 2j + 3k$ અને $3i - 6j - 2k,$ ને લંબ હોય તેવો એકમ સદિશ મેળવો.