MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{x^2} - 1}}{{x + 1}},\,{\rm{when \,\,}}x \ne - 1\\\,\,\,\,\,\,\,\, - 2,\,{\rm{when\,\, }}x = - 1\end{array} \right.$,તો
  • A
    $\mathop {\lim }\limits_{x \to {{( - 1)}^ - }} f(x) = - 2$
  • B
    $\mathop {\lim }\limits_{x \to {{( - 1)}^ + }} f(x) = - 2$
  • C
    $f$ એ $x = -1 $ આગળ સતત છે.
  • ઉપરોક્ત બધાજ સાચા છે

Answer

Correct option: D.
ઉપરોક્ત બધાજ સાચા છે
$ \mathop {\lim }\limits_{x \to 1 - } f(x) = - 2$ and $f( - 1) = - \,2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સદીશો $\overrightarrow{ a }, \overrightarrow{ b }, \overrightarrow{ c }$ એવા મળે કે જેથી $|\overrightarrow{ a }|=2,|\overrightarrow{ b }|=4$ અને $|\overrightarrow{ c }|=4$ થાય જો સદીશ $\overrightarrow{ b }$ નો સદીશ $\overrightarrow{ a }$ પરનો પ્રક્ષેપ એ સદીશ $\overrightarrow{ c }$ નો સદીશ $\overrightarrow{ a }$ પરનો પ્રક્ષેપ જેટલો અને સદીશ $\overrightarrow{ b }$ નો સદીશ $\overrightarrow{ c }$ પરનો પ્રક્ષેપને લંબ હોય તો $|\overrightarrow{ a }+\overrightarrow{ b }-\overrightarrow{ c }|$ ની કિમત .......... થાય 
જો $X = \left[ {\begin{array}{*{20}{c}}{ - x}&{ - y}\\z&t\end{array}} \right]$ તો $adj$ $X$ નો પરિવર્તિત શ્રેણિક મેળવો.
જો $x\ dy=y\ dx+y^2dy$ અને $y(1)=1,$ તો $y(-3)=\ ....... :$
જો $y = a{x^{n + 1}} + b{x^{ - n}}$, તો ${x^2}{{{d^2}y} \over {d{x^2}}} = $
જો સંકલન $\int_{0}^{5} \frac{x+[x]}{e^{x-[x]}} \,d x=\alpha e^{-1}+\beta$ આપેલ છે કે જ્યાં  $\alpha, \beta \in R, 5 \alpha+6 \beta=0$, અને $[\mathrm{x}]$ એ $x$ નું મહતમ પૃણાંક વિધેય છે તો  $(\alpha+\beta)^{2}$ ની કિમંત મેળવો.
$6\sqrt 3 \ $ માનવાળો સદિશ અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે, તો તે સદિશ $........$ છે.
યાદચ્છિક ચલ $X$ એ દ્વિપદી વિતરણ $B$ $( n , p )$ ને અનુસરે છે, જેના માટે મધ્યક અને વિચરણનો તફાવત $1$ છે. જો $2 P ( X =2)=3 P ( X =1)$ હોય,તો $n^2 P ( X > 1)=.........$
જો$\begin{vmatrix}y+z&z+x&x+y\\x+y&y+z&z+x\\z+x&x+y&y+2\end{vmatrix}=k\begin{vmatrix}x&y&z\\z&x&y\\y&z& x\end{vmatrix}$ તો $k = ........$$ (x = y = z$ નથી$, x + y + z$ $0)$
Two person $A$ and $B$ take turns in throwing a pair of dice. The first person to through $9$ from both dice will win the game. If $A$ throws first then the probability that $B$ wins the game is
બિંદુઓ $(4, 3, -5)$ અને $(-2, 1, -8)$ ને જોડતી રેખાની દિક્કોસાઇન શુ થાય ?