MCQ
જો $f(x) = \log x$ હોય તો $f[\log (x)]$ નું વિકલન મેળવો.
  • A
    $x\log x$
  • B
    ${x \over {\log x}}$
  • ${1 \over {x\log x}}$
  • D
    ${{\log x} \over x}$

Answer

Correct option: C.
${1 \over {x\log x}}$
c
(c) $\because f(x)=\log x$ ;

$\therefore f[\log x] = \log \log x$

$f'[\log x] = \frac{1}{{\log x}}.\frac{d}{{dx}}\log x = \frac{1}{{x\log x}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\sin ^{ - 1}}\left( {\cos \left( {{{\sin }^{ - 1}}x} \right)} \right) + {\cos ^{ - 1}}\left( {\sin \left( {{{\cos }^{ - 1}}x} \right)} \right) = ........$
A bag contains $30$ white balls and $10$ red balls. $16$ balls are drawn one by one randomly from the bag with replacement. If $X$ be the number of white balls drawn, then $\left( {\frac{{{\rm{mean\, of\, X}}}}{{{\rm{standard\, deviation\, of\, X}}}}} \right)$ is equal to
જો $0 < {\rm{ }}|x|{\rm{ }} < \sqrt 2 ,$ માટે ${\sin ^{ - 1}}\left( {x - \frac{{{x^2}}}{2} + \frac{{{x^3}}}{4} - ....} \right) + {\cos ^{ - 1}}\left( {{x^2} - \frac{{{x^4}}}{2} + \frac{{{x^6}}}{4} - ...} \right) = \frac{\pi }{2}$ તો $x$ ની કિમંત મેળવો.
સુરેખ આયોજનના પ્રશ્નનોના હેતુલક્ષી વિધાય $.........$ છે.
$A$ વસ્તુનું ઉત્પાદન $x$ અને વસ્તુ $B$ નું ઉત્પાદન $y$ છે જો બધી શરતોને આધીન શકય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(1,0),(2,0),(0,2)$ અને $(0,1)$ હોય તો હેતુલક્ષી વિધેય $z=2000 x+5000 y$ નું મહત્તમ નફો $........$ મળે. 
$x=e$ આગળ $\frac{d}{{d(\ln x)}}({e^x}{\ln ^2}x)$ મેળવો.
જો $P(A)=\frac{1}{2}, P(B)=0,$ હોય, તો $P(A | B)$ ની કિમત મેળવો 
સદીશો $\vec{a}, \vec{b}, \vec{c}$ સમાન મૂલ્યોના અને પરસ્પર લંબ છે અને સદીશ $\vec{a}+\vec{b}+\vec{c}$ સાથે $\theta$ માપનો ખૂણો બનાવે છે તો  $36 \cos ^{2} 2 \theta$ ની કિમંત મેળવો.
વક્ર્ના સ્પર્શક્નો $x-$ અંત:ખડ એ સ્પર્શબિંદુના ભુજ યામ જેટલો છે તો બિંદુ $(1, 1)$ માંથી પસાર થતા વક્ર્નુ સમીકરણ મેળવો.
$ f(x)=\sin x + \cos x ; g(x) = x^2-1$ હોય, તો $ g(f(x))$ એ $ x \in................$ માટે પ્રતિવિધેય ધરાવે.