MCQ
જો $f(x) = mx + c,f(0) = f'(0) = 1$ તો $f(2) = $
  • A
    $1$
  • B
    $2$
  • $3$
  • D
    $-3$

Answer

Correct option: C.
$3$
c
(c) Here $f'(x) = m = 1$ ==> $f'(0) = m = 1$ and $f(0) = c = 1$.

Therefore $f(2)=2×1+1=3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $f(x)$ એ આ મુજબ વ્યાખિયાયિત હોય 

$\begin{gathered}
  f\left( x \right) = \left[ \begin{gathered}
  {\cos ^{ - 1}}\left( \mu  \right) + {x^2},0 < x < 1 \hfill \\
  4x\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,x \geqslant 1 \hfill \\ 
\end{gathered}  \right.,f\left( x \right) \hfill \\
   \hfill \\  \end{gathered}$ જેને $x =$ $1$ આગળ સ્થાનીય ન્યુન્તમ કિમત મળે તો $\mu$ ની ક્યા અંતરાલમા મળે ?  

$=\begin{bmatrix}2+x & 3 & 4\\ 1 & -1 & 2 \\ x& 1 & 5\end {bmatrix}$ અસામાન્ય શ્રેણિક હોય, તો $x=....................$
યાર્દચ્છિક ચલ $X$ નું દ્રીપદી વિતરણનો મધ્યક $8$ અને વિચરણ $4$ છે. જો $P\left( {X \le 2} \right) = \frac{k}{{{2^{16}}}}$, તો $k$ મેળવો.
વિધેય $f: R \rightarrow R,$ માટે $f(0)=f(1)=f^{\prime}(0)=0$ હોય તો દ્વિતીય વિકલીનીય હોય તો 
બિંદુ $P$ એ સમતલ $5x - 4y - z = 1$ અને $Q (2,3,5)$ તથા $R(1,-1,4)$ ને જોડતી ૨ેખાનું છેદબિંદુ છે. જો $T(2,1,4)$ માંથી $\overleftrightarrow{QR}$ ૫૨નો લંબ૫ાદ $S$ હોય , તો $\overline{PS}$ ની લંબાઈ $....... .$
જો વિધેય $f(x) = \left\{ \begin{array}{l}\frac{{k\cos x}}{{\pi - 2x}},{\rm{when }}x \ne \frac{\pi }{2}\\3,\;\;\;\;\;\;\;\;\;{\rm{when }}x = \frac{\pi }{2}\end{array} \right.$ એ $x = \frac{\pi }{2}$ આગળ સતત હોય તો $k =$
$y' = \frac{{x - y}}{{x + y}}$ નો ઉકેલ મેળવો.
બિંદુઓ $ (0, 0, 0) $ અને $ (1, -2, -5) $ ન જોડતી રેખાને સમતલ $x - y + z = 1 $  કયા ગુણોત્તરમાં વિભાજન કરે ?
ધારો કે $\overrightarrow{ a }=\hat{ i }+2 \hat{ j }-3 \hat{ k }$ અને $\overrightarrow{ b }=2 \hat{ i }-3 \hat{ j }+5 \hat{ k }.$ જો $\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ b } \times \overrightarrow{ r }, \overrightarrow{ r } \cdot(\alpha \hat{ i }+2 \hat{ j }+\hat{ k })=3$ અને $\vec{r} (2 \hat{ i }+5 \hat{ j }-\alpha \hat{ k })=-1, \alpha \in R ,$ હોય તો $\alpha+|\overrightarrow{ r }|^{2}$ નું મૂલ્ય ..... છે.
જો $f(x) = x^5 - 5x^4 + 5x^3 -10$ ને બિંદુ $x = p$ અને $x = q$ આગળ અનુક્રમે સ્થાનીય મહત્તમ અને ન્યુન્તમ કિમતો મળે તો $(p, q)$ ની કિમત મેળવો .