MCQ
$y' = \frac{{x - y}}{{x + y}}$ નો ઉકેલ મેળવો.
  • ${y^2} + 2xy - {x^2} = c$
  • B
    ${y^2} + 2xy + {x^2} = c$
  • C
    ${y^2} - 2xy - {x^2} = c$
  • D
    ${y^2} - 2xy + {x^2} = c$

Answer

Correct option: A.
${y^2} + 2xy - {x^2} = c$
(a) Given $\frac{{dy}}{{dx}} = \frac{{x - y}}{{x + y}}$. Put $y = vx$ ==> $\frac{{dy}}{{dx}} = v + x\,\frac{{dv}}{{dx}}$

$v + x\,\frac{{dv}}{{dx}} = \frac{{x - vx}}{{x + vx}}$

==> $v + x\,\frac{{dv}}{{dx}} = \frac{{1 - v}}{{1 + v}}$ ==> $\frac{{1 + v}}{{2 - {{(1 + v)}^2}}}dv = \frac{{dx}}{x}$

Integrating both sides, $\int {\frac{{1 + v}}{{2 - {{(1 + v)}^2}}}} \,dv = \int {\frac{{dx}}{x}} $

Put ${(1 + v)^2} = t \Rightarrow 2(1 + v)dv = dt$

==> $\frac{1}{2}\int_{}^{} {\frac{{dt}}{{2 - t}}} = \int_{}^{} {\frac{{dx}}{x}} $ ==> $ - \frac{1}{2}\log (2 - t) = \log xc$

==> $ - \frac{1}{2}\log [2 - {(1 + v)^2}] = \log xc$

==> $ - \frac{1}{2}\log [ - {v^2} - 2v + 1] = \log xc$

==> $\log \frac{1}{{\sqrt {1 - 2v - {v^2}} }} = \log xc$

==> ${x^2}{c^2}(1 - 2v - {v^2}) = 1$ ==> ${y^2} + 2xy - {x^2} = {c_1}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચલ $-$ સમતલ , નિશ્ચિત બિંદુ $\text{(a,b,c)}$ માંથી ૫સા૨ થાય છે અને અક્ષોને $\text{P,Q,R}$ માં છેદે છે. યામ $-$ સમતલોને સમાંત૨ તથા $P,Q$ અને $R$ માંથી ૫સા૨ થતા સમતલોના છેદબિંદુનો બિંદુગણ $.........$
જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\b&c&a\\c&a&b\end{array}\,} \right| = k(a + b + c)({a^2} + {b^2} + {c^2}$ $ - bc - ca - ab)$, તો  $k =$
નિશ્ચાયકનો ઉપયોગ કરી $\mathrm{A}(1, 3)$ અને $\mathrm{B}(0, 0)$ ને જોડતી રેખાનું સમીકરણ શોધો અને જો ત્રિકોણ $\mathrm{ABD}$ નું ક્ષેત્રફળ $3$ ચોરસ એકમ થાય તેવું બિંદુ $\mathrm{D}(\mathrm{k}, 0)$ હોય, તો $\mathrm{k}$ શોધો. 
પ્રાકૃતિક સંખ્યા પર સંબંધ $" < \ ”$ એ $..... . .$
જો વિધેય $g(x)$ એ $[-1, 1]$ મા વ્યાખિયાયિત છે અને સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(0, 0)$ અને $(x, g(x))$ તથા તેનુ ક્ષેત્રફળ $\frac{\sqrt 3}{4}$ હોય તો $g(x)$ = 
સમીકરણ $3 x^{4}+4 x^{3}-12 x^{2}+4=0$ ના ભિન્ન વાસ્તવિક ઉકેલની સંખ્યા મેળવો.
ચોરસના વિકર્ણની લંબાઇ $R $ નો તેના ક્ષેત્રફળ $A $ ની સાપેક્ષે વનદ્ધિદર.... છે.
જો $A=\int_{1}^{\sin\theta}\frac{tdt}{1+t^2},B=\int_{1}^{\cos es\ \theta} \frac{dt}{t(1+t^2)}$ તો નિશ્ચાયક $\begin{vmatrix} A & A^2 & B \\ e^Ae^B & B^2 & -1 \\ 1 & A^2+B^2 & -1 \end{vmatrix}$ ની કિંમત......... છે.
વિધેય ${\sin ^{ - 1}}({\log _3}x)$ નો પ્રદેશ મેળવો.
વિકલ સમીકરણ $(\sin x + \cos x)dy + (\cos x - \sin x)dx = 0$ નો ઉકેલ મેળવો.