MCQ
જો $f(x)=\frac{2^x+2^{-x}}{2},$ તો $f(x+y)\ \ f(x-y)=$ ...............
  • $\frac{1}{2} [f(2x)+f(2y)]$
  • B
    $\frac{1}{4} [f(2x)+f(2y)]$
  • C
    $\frac{1}{2} [f(2x)-f(2y)]$
  • D
    $\frac{1}{4} [f(2x)-f(2y)]$

Answer

Correct option: A.
$\frac{1}{2} [f(2x)+f(2y)]$
A

$f(x)=\frac{2^x+2^{-x}}{2}$

$\therefore f(x+y)= \frac{2^{x+y}+2^{-x-y}}{2}$ અને $f(x-y) = \frac{2^{x-y}+2^{-x+y}}{2}$

$\therefore f(x+y) \ . \ f(x-y) = \left(\frac{2^{x+y}+2^{-x-y}}{2}\right)\ \left(\frac{2^{x-y}+2^{-x+y}}{2}\right)\ $

$=\frac{1}{2}\left[\frac{2^{2x}+2^{-2x}}{2}+\frac{2^{2y}+2^{-2y}}{2}\right]$

$=\frac{1}{2} [f(2x)+f(2y)]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {3r} 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {r + 3} 
\end{array}} \right)$  હોય તો $r\,\, = \,\,........$
જો $P (3,3)$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ પરનું એક બિંદુ છે અને બિંદુ $P$ આગળનો અભિલંબ $x$-અક્ષને બિંદુ $(9,0)$ આગળ છેદે અને $e$ તેની ઉત્કેન્દ્ર્તા હોય તો $\left( a ^{2}, e ^{2}\right)$ ની કિમત શોધો 
${\left( {\sqrt 3 + \sqrt[8]{5}} \right)^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદની સંખ્યા મેળવો.
જો બે સમીકરણો $x^2 - cx + d = 0$ અને $x^2 - ax + b = 0$ ના એક બીજ સમાન હોય અને બીજા સમીકરણના બંને બીજ સમાન હોય, તો $2(b + d) = ......$
જો $x = - 5 + 2\sqrt { - 4} ,$ તો સમીકરણ ${x^4} + 9{x^3} + 35{x^2} - x + 4$ ની કિમત મેળવો.
જો બિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(\sqrt{7}, 0)$ અને $(-\sqrt{7}, 0)$ હોય અને વક્ર $9 x^{2}+16 y^{2}=144$ પરનું કોઈ બિંદુ $P$ આવેલ હોય તો $PA + PB$ ની કિમત શોધો 
જો કોઈ બહુકોણને $9$ વિકર્ણો હોય, તો તે $...........$ હોય.
જો $\theta \neq n\pi,n\in Z,$ તો $\frac{\cos^2\theta-1}{\cos^2\theta+\cos\theta}$ નો વિસ્તાર .............. છે.
$u=\frac{2 z+i}{z-k i}, z=x+i y$ અને $k>0$ છે જો વક્ર $\operatorname{Re}( u )+\operatorname{Im}( u )=1$ દ્વારા દર્શાવે અને $y$-અક્ષને બિંદુઓ $P$ અને $Q$ એ છેદે છે જ્યાં $P Q=5,$ હોય તો $k$ ની કિમત મેળવો 
સમાંતર શ્રેણીનું પદ $2$  અને સામાન્ય તફાવત $4 $ હોય, તો તેના પ્રથમ $40$ પદોનો સરવાળો........ છે.