MCQ
જો $f(x)=\left\{\begin{array}{ll}x+a, & x \leq 0 \\ |x-4|, & x>0\end{array}\right.$ અને $g(x)=\left\{\begin{array}{ll}x+1 & x<0 \\ (x-4)^{2}+b, & x \geq 0\end{array}\right.$ એ  $R$ પર સતત હોય તો $(gof) (2)+( fog) (-2)$ ની કિમંત મેળવો.
  • A
    $-10$
  • B
    $10$
  • C
    $8$
  • $-8$

Answer

Correct option: D.
$-8$
$(x)=\left\{\begin{array}{l} x+a ; x \leq 0 \\ |x-4| ; x>0 \end{array} ; g(x)=\left\{\begin{array}{ll} x+1 & ; x<0 \\ (x-4)^{2}+b ; & x \geq 0 \end{array}\right.\right.$
For continuity $a =4$ and $b =-15$
$g(f(2))+f(g(-2))$
$=g(2)+f(-1)=-8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે સમતલનાં બે બિંદુઓ $A(2,3,-2)$ અને $B(-3,13,13)$ છે અને રેખા $L$ એ $B$ માંથી ૫સા૨ થાય છે તથા સમતલ બિંદુ $B$ માંથી ૫સા૨ થાય છે.$\overline{AB}$ ને લંબરેખા $L$ નું સમીક૨ણ
કિંમત શોધો : $\tan ^{-1}\left[2 \cos \left(2 \sin ^{-1} \frac{1}{2}\right)\right]$
જો $y = \frac{{\sqrt[3]{{1 + 3x}}\sqrt[4]{{1 + 4x}}\sqrt[5]{{1 + 5x}}}}{{\sqrt[7]{{1 + 7x}}\sqrt[8]{{1 + 8x}}}}$ , તો  $y'(0)$ મેળવો.
$\mathop \smallint \limits_0^\pi \left[ {\cot x} \right]dx = $
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{1}{n}\sum\limits_{r = 1}^{2n} {\frac{r}{{\sqrt {{n^2} + {r^2}} }} =\ ........} $
જો $y(x)$ એ વિકલ સમીકરણ $(x + 2)\frac{{dy}}{{dx}} = {x^2} + 4x - 9,\,x \ne  - 2$ નો ઉકેલ છે અને $y(0) = 0$ તો $y(-4)$ મેળવો.
ધારો કે શ્રેણિક $A=\left[\begin{array}{lll}0 & 1 & 0 \\ 0 & 0 & 1 \\ 1 & 0 & 0\end{array}\right]$ અને શ્રેણિક $B_{0}=A^{49}+2 A^{98}$ છે. જો પ્રત્યેક $n \geq 1$ માટે, $B_{n}=A d j\left(B_{n-1}\right)$ હોય, તો $\operatorname{det}\left(B_{4}\right)=$ .................
$\left| {\begin{array}{*{20}{c}}{1 + {{\sin }^2}\theta }&{{{\sin }^2}\theta }&{{{\sin }^2}\theta }\\{{{\cos }^2}\theta }&{1 + {{\cos }^2}\theta }&{{{\cos }^2}\theta }\\{4\sin 4\theta }&{4\sin 4\theta }&{1 + 4\sin 4\theta }\end{array}} \right| = 0$ તો $\sin\, 4\theta $ મેળવો.
અહી ત્રણ થેલાનો સમુહ છે કે જે દરેક થેલામા પાંચ સફેદ દડા અને ત્રણ કાળા દડાઓ છે અને બીજા બે થેલાનો સમુહ છે કે જે દરેક થેેેેલામા બે સફેદ દડા અને ચાર કાળા દડાઓ છે જો એક સફેદ દડો પસંદ કરવામા આવે તો પસંદ થયેલ સફેદ દડો એ પ્રથમ સમુહમાંથી હોય તેની સંભાવના મેળવો. 

 

જો સંબંધ $R$ એ ગણ $N$ પર “$nRm \Leftrightarrow n$ એ $m$ નો અવયવ છે.(i.e., $n|m$)” દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . .  .