Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$_{15}P$ ના પાંચ સંયોજક્તા ઈલેકટ્રોન નીચે મુજબ દર્શાવાય છે. જો $B$ તથા $ Z$ નો સ્પીન કવૉન્ટમઆંક $+ 1/2 $ હોય તો નીચેનામાંથી કયા જૂથનાં ત્રણ ક્વૉન્ટમ આંક સમાન છે?
કક્ષકમાં ભ્રમણ કરતાં ઈલેકટ્રોન માટે કક્ષકીય કોણીય વેગમાન $\sqrt {l(l + 1)} .\,\frac{h}{{2\pi }}$ આપવામાં આવેલ છે. તો $s-$ઈલેકટ્રોન માટે આ વેગમાન નીચે પૈકી ...... મળે.