$n _1 M _1 V _1= n _2 M _2 V _2$
$\therefore 2 \times M _1 \times 25=1 \times 0.164 \times 32.63$
$\therefore M _1=\frac{0.164 \times 32.63}{50} \times \frac{2}{2}=\frac{0.164 \times 65.26}{100}=0.107\,M$
($Ba$ નું પરમાણ્વીય દળ $=\,137$)
વિભાગ $A$ |
વિભાગ $B$ |
1. 55.55 મોલ |
(P) સુક્રોઝના $6.022 \times10^{23}$ અણુ |
2. 2 મોલ |
(Q) 1.8 ગ્રામ $H_2O$ |
3. 0.1 મોલ |
(R) 126 ગ્રામ $HNO_3$ |
4. 0.01 મોલ |
(S) 1 લિટર શુદ્વ પાણી |
$2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}$
જ્યારે $12\,g$ કાર્બન $48\,g$ ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ $STP$ પર $..........\times 10^{-1}\,L$ થાય (પૂર્ણાંક માં જવાબ)
[આપેલ : $CO$ ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ $C$ નું $124$,$O$ નું $164$ અને $STP$ પર એક આદર્શ વાયુ મોલર કદ $22.7\,L\,mol ^{-1}$ છે.]