MCQ
જો $i = \sqrt { - 1} $, તો $1 + {i^2} + {i^3} - {i^6} + {i^8}$ = . . .
  • $2 - i$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $ - 1$

Answer

Correct option: A.
$2 - i$
(a) $1 + {i^2} + {i^3} - {i^6} + {i^8} = 1 - 1 - i + 1 + 1 = 2 - i$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ વેન આકૃતિમાં છાયાંકિત પ્રદેશ નીચેનામાંથી શું દર્શાવે છે. 
એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?
જો $\mathop {\lim }\limits_{x \to 5} \frac{{{x^k} - {5^k}}}{{x - 5}} = 500$, તો $k$ ની ધન પૃણાંક કિમત મેળવો.
જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 2)$ અને બાકીની બે બાજુઓના મધ્યબિંદુ અનુક્રમે $(-1, 1)$ અને $(2,3)$ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો. 
જેનું કેન્દ્ર ઊગમબિંદુ આગળ છે એવા ઉપવલયની ઉત્કેન્દ્રતા $\frac{1}{2}$ છે. જો તેની એક નિયામીકા $x = - 4$ હોય,તો $\left( {1,\frac{3}{2}} \right)$ આગળ તેના અભિલંબનું સમીકરણ . . . છે. .
જો $N$ એ જેના સહગુણકો ગણ $\{0, 1, 2, …….9\}$ માંથી હોય અને જેનો એક ઉકેલ $0$ હોય તેવા દ્રિધાત સમીકરણોની સંખ્યા દર્શાવે તો $N$ ની કિંમત …. છે.
સંકર સંખ્યા $z$ ને ધ્યાનમાં લ્યો 

જો $A:\frac{1}{{\log_2 \left| z \right|}} - \frac{1}{{\log_2 \left| z \right| - 1}} - 1 < 0$ અને $\left( {B:\operatorname{Im} \left( z \right) = 0} \right).$ હોય તો $A \cap B$ માં આવેલ સમતલમાં $Re(z)$ નો વિસ્તારગણ મેળવો 

પરિક્ષામાં $3$ વૈકલ્પિક પ્રશ્નો છે અને દરેક પ્રશ્ન $4$ વિકલ્પ ધરાવે છે. જો વિદ્યાર્થીં બધાં જ પ્રશ્નોના સાચા ઉકેલ આપે તો જ ઉર્તીંણ જાહેર થાય તો તે કેટલી રીતે નાપાસ કરી શકે ?
પાસાઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસાં પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના .......... છે.
$(8sec^2 \theta + 2cos^2 \theta)$ ની ન્યૂનતમ  કિમત મેળવો