MCQ
$(8sec^2 \theta + 2cos^2 \theta)$ ની ન્યૂનતમ  કિમત મેળવો 
  • A
    $10$
  • B
    $16$
  • C
    $8$
  • D
    એક પણ નહીં

Answer

Minimum value occurs at $\theta = 0^o$ $8 + 2 = 10$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin ax}}{{\sin bx}} = $
પરવલય $y^{2}=4 a x$ નાં નાભિ અને પરવલય પરના ચલિત બિંદુથી બનતા રેખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એક બીજો પરવલય છે, જેની નિયામિકા ............ છે.
જો સમીકરણ $12x^2 - mx + 5 = 0$ ના બીજોનો ગુણોતર $2 : 3$ હોય તો $m =…..$
$\sqrt 2 + \sqrt 3 + \sqrt 4 + \sqrt 6 = . . ..$
કેન્દ્ર $(2, 1)$ વાળા અને $X-$ અક્ષને સ્પર્શતા વર્તૂળનું સમીકરણ....
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજનો સરવાળો એ તેમના વર્ગોના સરવાળાને સમાન હોય, તો...…..
ધારીકે $L_1, L_2$ એ બિંદુ $P(0,1)$ માંથી પસાર થતી અને પરવલય $9 x^2+12 x+18 y-14=0$ ને સ્પર્શતી રૈખાઓ છે. ધારોકે $Q$ અને $R$ અ અનુક્રમે રેખાઓ $L_1$ અને $L_2$ પરના એવા બિંદુુ છે કે જેથી $\triangle P Q R$ એ પાયા $Q R$ વાળી સમદ્વિભુજ ત્રિકોણ બને છે. જો રેખાઓ $Q R$ નાં ઢાળ $m_1$ અને $m_2$ હોય, નો $16\left(m_1^2+m_2^2\right)$ $=$ ............
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{x^2} - \tan 2x}}{{\tan x}} = $
$e^{i(2k cot^{-1}m)} \left(\frac{mi + 1}{mi - 1}\right)^k = ......$   જ્યાં  $k \ \in \ Z, m >0$
$|2\sin 3\theta + 4\cos 3\theta |$ નો આવર્તમાન મેળવો.