Question
જો કવિબાળાએ ત્રણ સવાલના ઉત્તર ન આપ્યા હોત તો?

Answer

જો કવિબાળાએ ત્રણ સવાલના ઉત્તર ન આપ્યા હોત તો આપણને ભોજરાજા દ્વારા પુછાયેલા પ્રશ્નોના ઉત્તર જાણવા ન મળ્યા હોત. બાળાને આટલું ગૌરવ પ્રાપ્ત ન થયું હોત અને આખરે તેને અને તેના કવિપિતાને રાજદરબારમાં સામેલ થવાની તક ન મળી હોત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free