ચક્રવ્યૂહ તૂટ્યો પણ ... — GUJARATI STD 7 — Question
Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIચક્રવ્યૂહ તૂટ્યો પણ ...2 Marks
Question
અભિમન્યુને ચક્રવ્યૂહ તોડવાનું કોણે શીખવ્યું હતું?
✓
Answer
અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે સુભદ્રાએ શ્રીકૃષ્ણ પાસે ચક્રવ્યૂહ વિશે જાણવાની જીદ કરેલી. એ વખતે શ્રીકૃષ્ણે ચક્રવ્યૂહનું જ્ઞાન આપેલું તે ગર્ભમાં રહેલા અભિમન્યુએ પણ સાંભળ્યું હતું. આમ, અભિમન્યુને ચક્રવ્યૂહ તોડવાનું પરોક્ષ રીતે શ્રીકૃષ્ણએ જ શીખવ્યું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.