MCQ
જો $\lambda  \in R$ એવો મળે કે જેથી દ્રીઘાત સમીકરણ $x^2 +(2 -  \lambda ) x+ (10 -  \lambda ) = 0$ ના ઉકેલોના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય તો બંને ઉકેલોના તફાવતનો માનાંક મેળવો.
  • A
    $20$
  • $2\sqrt 5 $
  • C
    $2\sqrt 7 $
  • D
    $4\sqrt 2 $

Answer

Correct option: B.
$2\sqrt 5 $
b
Let, the roots of the equation,

$x^{2}+(2-\lambda) x+(10-\lambda)=0$ are $\alpha$ and $\beta$.

Also roots of the given equation are

$\frac{\lambda-2 \pm \sqrt{4-4 \lambda+\lambda^{2}-40+4 \lambda}}{2}=\frac{\lambda-2 \pm \sqrt{\lambda^{2}-36}}{2}$

The magnitude of the difference of the roots is $|\sqrt{\lambda^{2}-36}|$

So, $\alpha^{3}+\beta^{3}=\frac{(\lambda-2)^{3}}{4}+\frac{3(\lambda-2)\left(\lambda^{2}-36\right)}{4}$

$=\frac{(\lambda-2)\left(4 \lambda^{2}-4 \lambda-104\right)}{4}$

$=(\lambda-2)\left(\lambda^{2}-\lambda-26\right)=\mathrm{f}(\lambda)$

As $f(\lambda)$ attains its minimum value at $\lambda=4$.

Therefore, the magintude of the difference of the roots is $|i \sqrt{20}|=2 \sqrt{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બાહ્ય બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર સ્પર્શકોની જોડ દોરવામાં આવે જો $\theta_1$ અને $\theta_2$ એ $x$-અક્ષ સાથે સ્પર્શકએ બનાવેલ ખૂણા  હોય કે જેથી ${\theta _1}\,\, + \,\,{\theta _2}\,\, = \,\,\frac{\pi }{4}$થાય તો $P$ નો બિંદુપથ શોધો.
$3$ ખામી વાળી $12$ ચીજેના એક જથ્થામાથી યાદસ્છિક રીતે $5$ ચીજોનો એક નિદર્શ લેવામાં આવે છે. ધારોકે યાદચ્છિક ચલ $X$ એ નિર્દશ ની ખામી વાળી ચીજોની સંખ્યા દર્શાવે છે. ધારોકે નિર્દશમાં ની ચીજો પુરવણીરહિત એક પછી એક લેવામાં આવે છે. જે $X$ નું વિચરણ $\frac{m}{n}$ હોય, તો જ્યાં ગુ.સા.આ. $(m,\left.n\right)=1$, તો $n-m=$ ..............
એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડાઓ છે.એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવેલ સંખ્યા જેટલી સંખ્યામાં દડાઓ થેલીમાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ તમામ દડાઓ સફેદ હોવાની સંભાવના $.......$ છે.
જો $(a + ib)(c + id)(e + if)(g + ih)$$ = A + iB,$ તો $({a^2} + {b^2})({c^2} + {d^2})({e^2} + {f^2})({g^2} + {h^2})$ =
જો વર્તૂળ $x^2 + y^2 + 6x + 6y = 2$ પરના બિંદુ $P$ આગળનો સ્પર્શક $y$- અક્ષ પરના બિંદુ $Q$ આગળની સુરેખા $5x - 2y + 6 =0$ ને મળે, તો $PQ$ ની લંબાઈ . . . . .
પરવલય $y^{2}=4 a x$ નાં નાભિ અને પરવલય પરના ચલિત બિંદુથી બનતા રેખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એક બીજો પરવલય છે, જેની નિયામિકા ............ છે.
એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રાણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો .
જો $a, b, c, d\, \in \, R^+$ અને $256\, abcd \geq  (a+b+c+d)^4$ અને $3a + b + 2c + 5d = 11$ હોય તો $a^3 + b + c^2 + 5d$ ની કિમત મેળવો 
પરવલય  $x^2 = 12y$ ના શિરોબિંદુ અને તેના નાભિલંબના અંત્યબિંદુઓને જોડતી રેખાઓ વડે બનતાં ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ............... ચો. એકમ થાય ?
પાંચ ભિન્ન વ્યકિતે, ભેદ ન પારખી શકાય તેવી (indistinguishable) ચાર કચેરીઓમાં બેસી શકે તેવી રીતોની સંખ્યા $n$ છે, જ્યાં કોઈપણ કચેરીમાં વ્યક્તિઓની સંખ્યા શૂન્ય સહિત કોઈપણ હોઈ શકે છે. તો $\mathrm{n}=$____________.