MCQ
જો $(a + ib)(c + id)(e + if)(g + ih)$$ = A + iB,$ તો $({a^2} + {b^2})({c^2} + {d^2})({e^2} + {f^2})({g^2} + {h^2})$ =
  • ${A^2} + {B^2}$
  • B
    ${A^2} - {B^2}$
  • C
    ${A^2}$
  • D
    ${B^2}$

Answer

Correct option: A.
${A^2} + {B^2}$
(a)$(a + ib)(c + id)(e + if)(g + ih) = A + iB$.....$(i)$
==> $(a - ib)(c - id)(e - if)(g - ih) = A - iB$......$(ii)$
Multiplying $ (i) $ and $(ii),$ we get
$({a^2} + {b^2})({c^2} + {d^2})({e^2} + {f^2})({g^2} + {h^2}) = {A^2} + {B^2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેમાં ઓછામાં ઓછા એક અંકનું પુનરાવર્તન થતું હોત તેવા $5$ અંકના કુલ ટેલિફોન નંબરો ....છે. (પ્રથમ અંક શૂન્ય લેવાય નહીં)
સમતલમાં $10$ બિંદુઓ આવેલા છે અને તે પૈકી $4$ સમરેખ છે. તે પૈકી કોઈપણ બેને જોડતાં બનતી સુરેખાની સંખ્યા કેટલી થાય ?
$P_1$ અને $P_2$ એ બે ભિન્ન અને છેદતા સમતલો છે જો સમતલોના છેદથી બનતી રેખા સિવાયના ભાગમાં ત્રણ-ત્રણ ભિન્ન બિંદુઓ સમતલ $P_1$ અને $P_2$ પર આવેલ છે જે એક રેખા પર નથી તો આ છ બિંદુઓનાં ઉપયોગથી કેટલા મહતમ સમચતુષ્ફલક બને ?
$\lim_{n \rightarrow \infty}cos \left[\pi\sqrt{n^2+n}\right]= ......$
જો ${a^2} + {b^2} = 1$ તો $\frac{{1 + b + ia}}{{1 + b - ia}} = $
$3\sin^2x-7\sin x+2={0}$ ના $[{0},5\pi]$ માં ઉકેલની સંખ્યા ..... છે.
$A\left( a,0 \right),B\left( 0,0 \right),C\left( 0,c \right)$ શિરોબિંદુવાળા $\Delta ABC$ ની મઘ્યગાઓ $\overline{CD}$ અને $\overline{BE}$ પરસ્પર લંબ હોય , તો $......... .$
જો $a_1, a_2, a_3, …….$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $a_1 + a_7 + a_{16} = 40$, હોય તો પ્રથમ $15$ પદનો સરવાળો મેળવો.
જો $tan\, \alpha = \frac{{{x^2} - x}}{{{x^2} - x + 1}}$ અને $tan \, \beta =$ $\frac{1}{{2{x^2} - 2x + 1}}$ $(x \ne 0, 1)$, જ્યાં $0 < \alpha , \beta < \frac{\pi }{2}$ હોય તો $tan(\alpha + \beta )$  =
સમીકરણ $|x||x+2|-5|x+1|-1=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજ ની સંખ્યા ............ છે.