MCQ
જો $\binom{8}{r}= 28$ હોય, તો $ r$ ની કિંમત .......... છે.
  • A
    $3$
  • B
    $4$
  • $6$
  • D
    $5$

Answer

Correct option: C.
$6$
C
$ \binom{8}{r}= 7 \times 4 = \frac{8 \times 7}{2 \times 1} = \binom{8}{2}$
$\therefore r=2 $ અથવા $8=r+2\Rightarrow r=6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x^2 + y^2 + 3x + 7y + 2p - 5 =0$ અને $x^2+ y^2 + 2x + 2y - p^2= 0$ ના છેદ બિંદુઓ $P$ અને $Q$ હોય, તો $P, Q$ અને $(1, 1)$ માંથી વર્તૂળ કયા મુખ્ય માટે પસાર થશે ?
જો $z \neq 0$ એ સંકર સંખ્યા છે કે જેથી $\left| z -\frac{1}{ z }\right|=2$ હોય તો $|z|$ ની મહતમ કિમંત મેળવો.
એક ઘટના $A$ પોતાનાથી સ્વતંત્ર હોય કે જ્યારે $P (A) = ……$
વર્તૂળ $x^2 + y^2 = 4$ નાં એવા સ્પર્શક  કે જે રેખા $12x - 5y + 9 = 0$ ને લંબ હોય તો તેના  સ્પર્શ બિંદુના યામ શોધો.
જો $A$ અને $B$ એ સ્વતંત્ર ઘટના છે કે જેથી $\mathrm{P}(\mathrm{A})=\mathrm{p}, \mathrm{P}(\mathrm{B})=2 \mathrm{p} $ થાય છે. તો $\mathrm{p}$ ની મહતમ કિમંત મેળવો કે જેથી $\mathrm{P}$ ($\mathrm{A}, \mathrm{B}$ પૈકી એક્જ ઘટના ઉદભવે $)=\frac{5}{9}$ .
સમબાજુ ત્રિકોણનો પાયો સમીકરણ  $3x + 4y\,= 9$ પર આવેલ છે. જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 2)$ હોય તો ત્રિકોણની બાજુની લંબાઈ મેળવો.
 $\left(x^{2 / 3}+\frac{1}{2} x^{-2 / 5}\right)^9$ ના દ્વિપદી વિસ્તરણમાં $x^{2 / 3}$ અને $x^{-2 / 5}$ ના સહગુણકો નો સરવાળો ............ છે. 
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{1}{{|1 - x|}} = $
$\mathop {\lim }\limits_{x \to {a^ + }} \frac{{|x{|^3}}}{a} - {\left[ {\frac{x}{a}} \right]^3}\,(a\, > \,0);$ ની કિમત મેળવો.

( જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય અને $|x|$ એ માનાંક વિધયે છે)

મધ્યસ્થ વડે $70, 42, 63, 34, 44, 54, 55, 46, 38, 48 $ અવલોકનોનું સરેરાશ વિચલન = …….