MCQ
જો $\left[\begin{array}{cc}3 x+7 & 5 \\ y+1 & x+2\end{array}\right]=\left[\begin{array}{cc}4 & y-2 \\ 8 & 1\end{array}\right]$ તો  $x+y$ નું મૂલ્ય ____________ થાય.
  • 6
  • B
    -6
  • C
    4
  • D
    8

Answer

Correct option: A.
6
(A) 6
બે સમાન શ્રેણિક છે.
$\therefore \quad 3 x+7=4$ તથા $y-2=5$
તથા $y+1=8$ અને $x+2=1$
ઉકેલતા, $x=-1$ અને $y=7$ મળે.
$\therefore \quad x+y=6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $f:[0,1] \rightarrow R$ એ $(0,1)$ માં દ્વિવિકલનીય છે તથા $f(0)=3$ અને $f(1)=5$ છે. જો રેખા $y=2 x+3$ એ $f$ ના આલેખને $(0,1)$ માં ફક્ત બે ભિન્ન બિંદુઓમાં છેદે, તો $f^{\prime \prime}(x)=0$ થાય તેવા બિંદુઓ $x \in(0,1)$ ની ન્યૂનતમ સંખ્યા .......... છે.
$\overrightarrow {x}=\hat i-\hat j,\overrightarrow {y}=\hat j-\hat k,\overrightarrow {z}=\hat k-\hat i$. જો $\sqrt6$ માનવાળો એક એવો સદિશ $\overrightarrow w$ છે કે જે $\overrightarrow x$
$\overrightarrow y,\overrightarrow z$ ના સમતલમાં હોય તો $\overrightarrow w=\ ........$
ધારોકો $f: R \rightarrow R$ વિધેય એ $f(x)=a \sin \left(\frac{\pi[x]}{2}\right)+[2-x], a \in R$, પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં $[t]$ એ $t$ કે તેથી નાના તમામ પૂણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાક દર્શાવે છે. જો $\lim _{x \rightarrow-1} f(x)$ નું અસ્તિત્વ હોય, તો $\int \limits_{0}^{4} f(x) d x$ નું મૂલ્ય ............ છે.
જો $p,q \in R$ અને ${p^2} + {q^2} - pq - p - q + 1 \le 0,\alpha + \beta + \gamma = 0,$ તો$\begin{vmatrix}1&\cos \gamma &\cos\beta\\\cos\gamma&p&\cos\alpha&\\\cos\beta&\cos\alpha&q\end{vmatrix} = ......$
જો $a_1, a_2, a_3, ……$ એ સમાંતર શ્રેણીમાં છે કે જ્યાં $a_6 = 2$ આપેલ છે  તો શ્રેણીનો સામાન્ય તફાવત મેળવો કે જેથી $a_1a_4a_5$ નો ગુણાકાર મહતમ થાય .
જો ${a^2} + {b^2} + {c^2} + ab + bc + ca \leq 0\,\forall a,\,b,\,c\, \in \,R$ , હોય તો  $\left| {\begin{array}{*{20}{c}}
  {{{(a + b + c)}^2}}&{{a^2} + {b^2}}&1 \\ 
  1&{{{(b + c + 2)}^2}}&{{b^2} + {c^2}} \\ 
  {{c^2} + {a^2}}&1&{{{(c + a + 2)}^2}} 
\end{array}} \right|$ ની કિમત મેળવો.
ધારોકે $A=\left[\begin{array}{cc}2 & -1 \\ 1 & 1\end{array}\right]$. જો $A^{13}$ નાં વિકર્ણી ધટકોનો સરવાળો $3^n$ હોય, તો $n$ = ...............
ધારો કે $\omega $ એક એવી સંકર સંખ્યા છે કે જેથી $2\omega + 1 = z$ જયાં $z = \sqrt { - 3} $ . જો $\left| {\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - {\omega ^2} - 1}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^7}}\end{array}} \right| = 3k$ હોય,તો $k$ મેળવો. .
જો $n \ge 2$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને  $0 < \theta  < \frac{\pi }{2}$ તો  $\int {\frac{{{{\left( {{{\sin }^n}\,\theta  - \sin \,\theta } \right)}^{\frac{1}{n}}}\,\cos \,\theta }}{{{{\sin }^{n + 1}}\,\theta }}} d\theta $ મેળવો.
$\int \frac{d x}{\sin ^2 x \cos ^2 x}=\ldots \ldots \ldots$